AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khamoshi Shayari: જો દુનિયા કો સુનાઈ દે ઉસે ખામોશી કહતે હૈ, જો આંખો મેં દિખાઈ દે…ખામોશી પર કેટલીક બહેતરીન શાયરી વાંચો

આજના લેખમાં કેટલીક બહેતરીન ખામોશી શાયરી તમે વાંચી શકો છો આ અગાઉ પણ અમે આપની સાથે લવ શાયરી, રોમેન્ટિક શાયરી જેવા અનેક શાયરી શેર કરી છે જે તમે વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

Khamoshi Shayari: જો દુનિયા કો સુનાઈ દે ઉસે ખામોશી કહતે હૈ, જો આંખો મેં દિખાઈ દે...ખામોશી પર કેટલીક બહેતરીન શાયરી વાંચો
Khamoshi Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2023 | 10:10 PM
Share

આજે અમે ખાસ ખામોશી શાયરીનું બેસ્ટ કલેક્શન લઈને આવ્યા છે. તમે આ પોસ્ટ પર તમામ ખામોશી શાયરી વાંચી શકો છો. કહેવાય છે કે લોકો ઘણીવાર પ્રેમમાં શાયર બની જાય છે, પ્રેમએ દુનિયાનો સૌથી સુંદર અહેસાસ છે. ત્યારે આ અહેસાસમાં જ લોકો પ્રેમના બે ચાર સારા બોલ બોલતા તો શિખી જ જાય. પણ પ્રેમમાં મળતી દૂરી વ્યક્તિને અંદરથી ચૂપ કરી દે છે.

ત્યારે આજના લેખમાં કેટલીક બહેતરીન ખામોશી શાયરી તમે વાંચી શકો છો આ અગાઉ પણ અમે આપની સાથે લવ શાયરી, રોમેન્ટિક શાયરી જેવા અનેક શાયરી શેર કરી છે જે તમે વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

  1. ઉદાસી ઔર ખામોશી ભરી ઈક શામ આયેગી, મેરી તસ્વીર રખ લેના તુમ્હારે કામ આયેગી.
  2. બાદ મેં મુજ સે ના કહના ઘર પલટના ઠીક હૈ, વૈસે સુનને મેં યહી આયા હૈ રસ્તા ઠીક હૈ.
  3. જો દુનિયા કો સુનાઈ દે ઉસે ખામોશી કહતે હૈ, જો આંખો મેં દિખાઈ દે તૂફાન કહતે હૈ ઉસે.
  4. મુસ્તકિલ બોલતા હી રહતા હૂં, કિતના ખામોશ હૂં મૈં અંદર સે.
  5. કિતની લમ્બી ખામોશી સે ગુજરા હૂં, ઉન સે કિતના કુછ કહને કી કોશિશ કી થી.
  6. કભી ખામોશ બૈઠોગે કભી કુછ ગુનગુનાઓગે, મૈં ઉતના યાદ આઉંગા મુજે જિતના ભુલાઓગે.
  7. અભી ઈક શોર સા ઉઠા હૈં કહી, કોઈ ખામોશ હો ગયા હૈ કહી.
  8. ખામોશી , બેચૈની ,યાદેં તેરી , મેરા ખાલીપન, કિતના કુછ હૈ કમરે મેં તેરે ઔર મેરે સિવા.
  9. તુમ ઉસ ખામોશ તબીયત પે તંજ મત કરના, વો સોચતા હૈ બહુત ઔર બોલતા કમ હૈ.
  10. યે પાની ખામૌશી સે બહ રહા હૈ, ઈસે દેખેં કિ ઈસ મેં ડૂબ જાયે.

g clip-path="url(#clip0_868_265)">