ઉભા રહીને પાણી પીતા હોવ તો કરી રહ્યાં છો મોટી ભૂલ, શું થઈ શકે છે નુકશાન ?

શરીરને રોજનું કેટલા પાણીની જરૂર છે અને તેનાથી શરીરને શું ફાયદા થાય છે તે તો બધા જાણતા જ હશે પણ કેવી રીતે પાણી પીવું જોઈએ, પાણી પીવાની સાચી ટેક્નિક શું છે તેના વિષે ઘણા ઓછા લોકોને ખબર હોય છે. આજે અમે તમને બતાવીશું પાણી કેવી રીતે પીવું જોઈએ ? Web Stories View more આજનું રાશિફળ […]

ઉભા રહીને પાણી પીતા હોવ તો કરી રહ્યાં છો મોટી ભૂલ, શું થઈ શકે છે નુકશાન ?
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:14 PM

શરીરને રોજનું કેટલા પાણીની જરૂર છે અને તેનાથી શરીરને શું ફાયદા થાય છે તે તો બધા જાણતા જ હશે પણ કેવી રીતે પાણી પીવું જોઈએ, પાણી પીવાની સાચી ટેક્નિક શું છે તેના વિષે ઘણા ઓછા લોકોને ખબર હોય છે. આજે અમે તમને બતાવીશું પાણી કેવી રીતે પીવું જોઈએ ?

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આયુર્વેદના નિયમ અનુસાર આપણે ક્યારેય પણ ઊભા રહીને પાણીના પીવું જોઈએ. તેનાથી આપણા શરીરની અંદર ઘણા પ્રકારની બીમારીઓ થઈ શકે છે.

કિડનીની બીમારી : કિડનીનું કામ આપણા શરીરમાં પાણીને ગાળીને મોકલવાનું હોય છે. જો તમે ઉભા રહીને પાણી પીવો છો તો તે પાણી યોગ્ય રીતે તમારે કિડનીમાં ગળાઈને શરીરમાં નથી જતું. જેના લીધે તમને કિડનીની બીમારી થઇ શકે છે અને મૂત્રાશય તથા લોહીમાં ગંદકી ધીરે ધીરે જમા થવા લાગે છે.

પેટની બીમારી ઉભા રહીને પાણી પીવાથી પાણી અન્નનળીમાંથી પસાર થઈને ઝડપથી નીચે ચાલ્યું જાય છે. જેના લીધે પેટની અંદરની દીવાલો અને આસપાસના અંગોને પાણીના પ્રવાહથી નુકસાન પહોંચે છે. દરરોજ આવું થવાથી તમારી પાચન શક્તિ બગડી શકે છે અને હૃદયની બીમારીઓ પણ થઈ શકે છે.

સંધિવા ની સમસ્યા જ્યારે આપણે ઊભા રહીને પાણી પીએ છીએ ત્યારે તેનાથી સૌથી મોટી સમસ્યા સંધિવાની થાય છે. કારણ કે જ્યારે આપણે ઊભા રહીને પાણી પીએ છે તો તે પાણી ઘૂંટણ માં રહેલ તરલ પદાર્થના સંતુલનને ખરાબ કરી દે છે. જેના લીધે ઘુંટણમાં દુખાવાનો સમસ્યા ઊભી થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">