મોરબી જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ધારાસભ્યએ લોકડાઉન કરવા માટે ક્લેક્ટરને કરી રજૂઆત
રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લામાં લોકડાઉન કરવા માટે ધારાસભ્ય પરષોત્તમ સાબરિયાએ રજૂઆત કરી છે. ધારાસભ્યએ 15 દિવસનું લોકડાઉન જાહેર કરવા માટે ક્લેક્ટરને રજૂઆત કરી છે. તેની સાથે જ પરષોત્તમ સાબરિયા અને હળવદ તાલુકા પંચાયતના પ્રમુખે પણ ક્લેક્ટરને પત્ર લખ્યો છે. Web Stories View more […]
રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લામાં લોકડાઉન કરવા માટે ધારાસભ્ય પરષોત્તમ સાબરિયાએ રજૂઆત કરી છે. ધારાસભ્યએ 15 દિવસનું લોકડાઉન જાહેર કરવા માટે ક્લેક્ટરને રજૂઆત કરી છે. તેની સાથે જ પરષોત્તમ સાબરિયા અને હળવદ તાલુકા પંચાયતના પ્રમુખે પણ ક્લેક્ટરને પત્ર લખ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો