ખેડૂતોની સ્થિતિ વધુ બગડી, પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ગ્રામીણ વિસ્તારમાં પણ તેની માઠી અસર

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ન માત્ર શહેરી પરંતુ ગ્રામીણ વિસ્તારમાં પણ તેની માઠી અસર પડી છે. મોટાભાગના ખેડૂતો હવે સાધન સામગ્રીના ઉપયોગ દ્વારા ખેતી કરે છે. તેમાં ડીઝલનો સૌથી વધુ ઉપયોગ થાય છે, ત્યારે ડીઝલના ભાવ વધતા ખેડૂતોનો ખર્ચ પણ વધી ગયો છે. ખેડૂતોનું કહેવું છે કે, ડીઝલના ભાવ વધતા ખેતર ખેડવાથી લઈ અને ખેત ઉત્પાદન […]

ખેડૂતોની સ્થિતિ વધુ બગડી, પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ગ્રામીણ વિસ્તારમાં પણ તેની માઠી અસર
Follow Us:
| Updated on: Jun 27, 2020 | 2:25 PM

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ન માત્ર શહેરી પરંતુ ગ્રામીણ વિસ્તારમાં પણ તેની માઠી અસર પડી છે. મોટાભાગના ખેડૂતો હવે સાધન સામગ્રીના ઉપયોગ દ્વારા ખેતી કરે છે. તેમાં ડીઝલનો સૌથી વધુ ઉપયોગ થાય છે, ત્યારે ડીઝલના ભાવ વધતા ખેડૂતોનો ખર્ચ પણ વધી ગયો છે. ખેડૂતોનું કહેવું છે કે, ડીઝલના ભાવ વધતા ખેતર ખેડવાથી લઈ અને ખેત ઉત્પાદન વેચવા સુધી ખર્ચો વધી જાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતોને મોટું નુકસાન અને વધારે આર્થિક બોજ સહન કરવો જ પડશે.

આ પણ વાંચો: ખેડા: મહુધાના શેરી ગામે કારનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">