VIDEO: ગુજરાતમાં કોરોનાના કેસ 1000ને પાર, નવા 92 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યા 1 હજારને પાર પહોંચી છે. રાજ્યમાં કુલ 1032 કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે. આજે નવા 92 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 45 કેસ નોંધાયા છે. સુરતમાં 14 કેસ, વડોદરામાં 9 કેસ, આણંદમાં 1 કેસ, ભરૂચમાં 8 કેસ, બોટાદમાં 3 કેસ, ખેડામાં 1 કેસ, નર્મદામાં 5 કેસ, છોટા ઉદેપુરમાં અને […]
ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યા 1 હજારને પાર પહોંચી છે. રાજ્યમાં કુલ 1032 કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે. આજે નવા 92 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 45 કેસ નોંધાયા છે. સુરતમાં 14 કેસ, વડોદરામાં 9 કેસ, આણંદમાં 1 કેસ, ભરૂચમાં 8 કેસ, બોટાદમાં 3 કેસ, ખેડામાં 1 કેસ, નર્મદામાં 5 કેસ, છોટા ઉદેપુરમાં અને દાહોદમાં 1-1 કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાના લીધે વધુ 2 લોકોના મોત પણ થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો