અમરેલી: બાબરા તાલુકા ભાજપ પ્રમુખને નડ્યો અકસ્માત, ટ્રકે ટક્કર મારતા પ્રમુખની કાર ખાબકી પુલ નીચે

અમરેલીના બાબરા નજીક તાલુકા ભાજપ પ્રમુખની કારને અકસ્માત નડ્યો હતો. બાબરા તાલુકાના ભાજપ પ્રમુખ વિપીન રાઠોડ બાબરા જઇ રહ્યા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો. સુખપુર નજીક પાછળથી આવી રહેલી ટ્રકે પ્રમુખની કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પ્રમુખની કાર પુલ નીચે ખાબકી હતી. જોકે સમગ્ર ઘટનાક્રમમાં બાબરાના પ્રમુખ વિપીન રાઠોડનો ચમત્કારીક બચાવ […]

અમરેલી: બાબરા તાલુકા ભાજપ પ્રમુખને નડ્યો અકસ્માત, ટ્રકે ટક્કર મારતા પ્રમુખની કાર ખાબકી પુલ નીચે
Follow Us:
| Updated on: Aug 28, 2020 | 1:11 PM

અમરેલીના બાબરા નજીક તાલુકા ભાજપ પ્રમુખની કારને અકસ્માત નડ્યો હતો. બાબરા તાલુકાના ભાજપ પ્રમુખ વિપીન રાઠોડ બાબરા જઇ રહ્યા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો. સુખપુર નજીક પાછળથી આવી રહેલી ટ્રકે પ્રમુખની કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પ્રમુખની કાર પુલ નીચે ખાબકી હતી. જોકે સમગ્ર ઘટનાક્રમમાં બાબરાના પ્રમુખ વિપીન રાઠોડનો ચમત્કારીક બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા કોળી સમાજના આગેવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

આ પણ વાંચો: ખેડબ્રહ્માનું અંબાજી મંદિર ભાદરવી પુનમે ભક્તો માટે રહેશે ખુલ્લુ, આ ગાઈડલાઈનને અનુસરવી જરૂરી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">