AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં ભારત-પાકિસ્તાનની સરહદ પર BSFના જવાનોએ કર્યો યોગાભ્યાસ, જુઓ તસવીરો

આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી અને ઠેરઠેર યોગાસનને લઈને કાર્યક્રમો પણ યોજાયા છે. ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર જવાનોએ યોગાસન કર્યા હતા. ગુજરાતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બોર્ડર આવેલી છે ત્યાં ભારતીય સેના દ્વારા યોગાભ્યાસ કરાયા હતા. Web Stories View more ટેલિવિઝનની સૌથી ફેમસ અભિનેત્રી જન્નત ઝબેરના પરિવાર વિશે જાણો છત કે […]

ગુજરાતમાં ભારત-પાકિસ્તાનની સરહદ પર BSFના જવાનોએ કર્યો યોગાભ્યાસ, જુઓ તસવીરો
Follow Us:
| Updated on: Jun 21, 2019 | 12:57 PM

આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી અને ઠેરઠેર યોગાસનને લઈને કાર્યક્રમો પણ યોજાયા છે. ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર જવાનોએ યોગાસન કર્યા હતા. ગુજરાતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બોર્ડર આવેલી છે ત્યાં ભારતીય સેના દ્વારા યોગાભ્યાસ કરાયા હતા.

ટેલિવિઝનની સૌથી ફેમસ અભિનેત્રી જન્નત ઝબેરના પરિવાર વિશે જાણો
છત કે બાલ્કની, AC નું આઉટડોર યુનિટ ક્યાં લગાવવું જોઈએ?
તમે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવો છો? તો આ ભૂલો ક્યારેય ના કરો
Vastu Tips: સવારે મોરનો અવાજ સંભળાવો કઈ વાતનો સંકેત આપે છે?
ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘરે બેઠા કરે છે લાખોની કમાણી, જાણો સિક્રેટ રીત
સચિનની લાડલી સારા તેંડુલકરને થયો પ્રેમ, કહ્યું- તમે મારું દિલ જીતી લીધું...

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

યોગા દિવસની ઉજવણી ભારતીય સેના દ્વારા પણ કરાઈ હતી જે ગુજરાતમાં ભારત અને પાકિસ્તાનની બોર્ડરની સુરક્ષા સંભાળી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સેનાના જવાનોએ સ્વાસ્થ્યને લઈને વિવિધ આસનોનો અભ્યાસ કર્યો હતો અને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.

આ પણ વાંચો:  એક કેચ જેના લીધે બદલાઈ ગયો મેચ, ભારત બન્યું વિશ્વ વિજેતા

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">