વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો ધન રાશિ જાતક બોલિવૂડની કંગના રનૌતનું કેવુ છે ભવિષ્ય ?

|

Jan 16, 2021 | 3:56 PM

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ ધન રાશિ જાતક બોલિવૂડની કંગના રનૌતનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર.   Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે? ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો […]

વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો ધન રાશિ જાતક બોલિવૂડની કંગના રનૌતનું કેવુ છે ભવિષ્ય ?

Follow us on

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ ધન રાશિ જાતક બોલિવૂડની કંગના રનૌતનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કંગના રનૌત

કંગના રનૌત માટે આગામી વર્ષ ખાતરીબદ્ધ છે. તે પહેલા કરતાં અત્યારે સૌથી ઝડપી, મજબૂત અને ચુસ્ત છે એટલે તેમણે જીત મેળવવી જ રહી. તેમના બધા વિરોધો શમી જે અને સુખની ક્ષણોમાં વધારો થાય. અનેક મુશ્કેલીઓ અને વિધ્નો વચ્ચે પણ તેમની આગામી વર્ષની અદભૂત શરૂઆત રહેશે. તેમને બુધ શક્તિશાળી બનાવે, તેમના બધા ગ્રહો અત્યારે શક્તિશાળી સહાયક છે.

આગામી વર્ષમાં તેમના પ્રવાસ, મિટિંગો, બેઠકો, પરિષદો, ઇન્ટરવ્યૂ, સંપર્કો, સંદેશાવ્યવહાર, પત્રવ્યવહાર, કારોમાં વધારો થવાની શક્યતાઑ રહેલી છે. તેમને કઈ દિશામાં જવું છે, અને કયા જઈ રહ્યા છો એ વિશે હજી પણ દ્વિઘામાં હોવાથી થોડુ માનસિક પ્રેસર અનુભવશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 12:11 pm, Sun, 6 December 20

Next Article