ઉત્તરપ્રદેશના હાથરસ બળાત્કાર કેસનાં આરોપીઓને ગાંધીનગર FSL ખાતે લવાયા, 7 દિવસ સુધી વૈજ્ઞાનિક ઢબથી કરાશે તપાસ

|

Nov 23, 2020 | 5:31 PM

ઉત્તરપ્રદેશના હાથરસમાં થયેલા કથિત બળાત્કાર કેસનાં કેસના ચારેય આરોપીઓને ઉત્તર પ્રદેશથી  સ્પેશિયલ ટેસ્ટ કરાવવા ગાંધીનગર એફ.એસ.એલમાં લાવવા આવ્યા હતા. તમામ આરોપીઓના અલગ અલગ ટેસ્ટ કરવામાં આવશે. નાર્કો પોલિગ્રાફિક અને બ્રેઈન મેપિંગ ટેસ્ટ કરશે. આ સંદર્ભમાં FSL ખાતે ૭ દિવસ માટે આરોપીઓના વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવામાં આવશે. આ ઘટનામાં CBI તપાસ ચલાવી રહી છે. જ્યાં સુધી […]

ઉત્તરપ્રદેશના હાથરસ બળાત્કાર કેસનાં આરોપીઓને ગાંધીનગર FSL ખાતે લવાયા, 7 દિવસ સુધી વૈજ્ઞાનિક ઢબથી કરાશે તપાસ

Follow us on

ઉત્તરપ્રદેશના હાથરસમાં થયેલા કથિત બળાત્કાર કેસનાં કેસના ચારેય આરોપીઓને ઉત્તર પ્રદેશથી  સ્પેશિયલ ટેસ્ટ કરાવવા ગાંધીનગર એફ.એસ.એલમાં લાવવા આવ્યા હતા. તમામ આરોપીઓના અલગ અલગ ટેસ્ટ કરવામાં આવશે.
નાર્કો પોલિગ્રાફિક અને બ્રેઈન મેપિંગ ટેસ્ટ કરશે. આ સંદર્ભમાં FSL ખાતે ૭ દિવસ માટે આરોપીઓના વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવામાં આવશે. આ ઘટનામાં CBI તપાસ ચલાવી રહી છે. જ્યાં સુધી આ તપાસ ચાલશે ત્યાં સુધી તમામ આરોપીઓને સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે રાખવામાં આવશે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article