USFDAએ પહેલી સેલ્ફ કોવિડ ટેસ્ટ કિટને આપી મંજૂરી, આ કિટ દ્વારા જાતે જ કરી શકાશે કોરોના ટેસ્ટ

|

Nov 18, 2020 | 6:58 PM

અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે USFDAએ મંગળવારે કહ્યું કે તેમણે પહેલી સેલ્ફ કોવિડ ટેસ્ટ કિટને મંજૂરી આપી દીધી છે. આ કિટ દ્વારા ઘરે જ કોરોના ટેસ્ટ કરવામાં આવી શકે છે. આનાથી માત્ર 30 મિનિટમાં પરિણામ મળી જાય છે. USFDA તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ સિંગલ યુઝ ટેસ્ટ કિટનું નિર્માણ […]

USFDAએ પહેલી સેલ્ફ કોવિડ ટેસ્ટ કિટને આપી મંજૂરી, આ કિટ દ્વારા જાતે જ કરી શકાશે કોરોના ટેસ્ટ

Follow us on

અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે USFDAએ મંગળવારે કહ્યું કે તેમણે પહેલી સેલ્ફ કોવિડ ટેસ્ટ કિટને મંજૂરી આપી દીધી છે. આ કિટ દ્વારા ઘરે જ કોરોના ટેસ્ટ કરવામાં આવી શકે છે. આનાથી માત્ર 30 મિનિટમાં પરિણામ મળી જાય છે. USFDA તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ સિંગલ યુઝ ટેસ્ટ કિટનું નિર્માણ લ્યુકિરી હેલ્થે કર્યું છે, જેનો ઉપયોગ ઈમર્જન્સીમાં કરવામાં આવી શકે છે. આ કિટ દ્વારા પોતાના નાકમાંથી સેમ્પલ લઈને ટેસ્ટ કરી શકાય છે. USFDAએ આપેલી માહિતી અનુસાર 14 વર્ષ અથવા તેનાથી મોટા લોકો આ કિટ દ્વારા કોરોનાનો ટેસ્ટ કરી શકે છે.

આ પણ વાંચો: દેશભરમાંથી પ્રવાસી આવી રહ્યાં છે કચ્છ, ઐતિહાસિક વિરાસતોની અવદશા, રામકુંડ, છતરડી, કોટાય સૂર્યમંદિર જર્જરિત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article