AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિહારમાં એક પછી એક માસૂમ બાળકોના મોતનો આંકડો 92 પર પહોંચ્યો, આ બીમારીનો હાહાકાર

બિહારમાં મગજના તાવના કારણે એક પછી એક માસૂમ બાળકોનો ભોગ લેવાઈ રહ્યો છે. 15 દિવસ દરમિયાન 92 બાળકોની મોત થઈ ચૂકી છે. સરકાર અને તબીબોના પ્રયત્નો બાદ પણ રોજ બાળકોની મોત થઈ રહી છે. સ્વાસ્થય પ્રધાન મંગલ પાંડે દ્વારા મુઝફ્ફુરપુરની એક હોસ્પિટલમાં મુલાકાત લેવાઈ હતી રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો   […]

બિહારમાં એક પછી એક માસૂમ બાળકોના મોતનો આંકડો 92 પર પહોંચ્યો, આ બીમારીનો હાહાકાર
| Updated on: Jun 16, 2019 | 12:52 PM
Share

બિહારમાં મગજના તાવના કારણે એક પછી એક માસૂમ બાળકોનો ભોગ લેવાઈ રહ્યો છે. 15 દિવસ દરમિયાન 92 બાળકોની મોત થઈ ચૂકી છે. સરકાર અને તબીબોના પ્રયત્નો બાદ પણ રોજ બાળકોની મોત થઈ રહી છે. સ્વાસ્થય પ્રધાન મંગલ પાંડે દ્વારા મુઝફ્ફુરપુરની એક હોસ્પિટલમાં મુલાકાત લેવાઈ હતી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ ચૂંટણી પંચના નિર્ણયના વિરુદ્ધમાં કોંગ્રેસ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે, EC પર ભાજપના દબાણનો આક્ષેપ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એક્યુટ ઈન્સેફલાઈટિસ સિન્ડ્રોમ અને જાપાની ઈન્સેફલાઈટિસ કે પછી ચમકી તાવના નામની બીમારીથી બિહારમાં બાળકોની મોત થઈ રહી છે. જેને લઈને કેન્દ્રીય સ્વાસ્થય પ્રધાન હર્ષવર્ધન પણ પરિસ્થિતિનું આંકલન કરવા પહોંચ્યા હતા. મહત્વનું છે કે, આ પ્રકારની બીમારી પહેલી વખત નથી. છેલ્લા કેટલાય વર્ષોથી આ બીમારીના કારણે બાળકોની મોત થઈ રહી છે. આમ છતાં તેનું નિદાન કરવું શક્ય નથી દેખાઈ રહ્યું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow Us
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
g clip-path="url(#clip0_868_265)">