VIDEO: નિહાળો ભારતીય ટેલિવિઝન પર પહેલીવાર કાર્યક્રમ ‘હું શહીદ છું’

ટીવી9 ગુજરાતી “હું શહીદ છું” નામનો એક કાર્યક્રમન શરૂ કરવા જઈ રહ્યું છે. શહીદોને સન્માન અને શ્રદ્ધાંજલિ આપવાનો એક પ્રયાસ આ અમારા તરફથી છે. આપણે કોઈ પણ રીતે શહીદોના ઋણી છીએ એ વાતને ક્યારેય નકારી ના શકાય. જે શહીદોએ પોતાના પ્રાણની આહૂતિ આપી અને દેશ માટે એક ચરિત્રની સાથે રાષ્ટ્રનિમાર્ણની મિસાલ છોડી તેઓનું સન્માન કરવું […]

VIDEO: નિહાળો ભારતીય ટેલિવિઝન પર પહેલીવાર કાર્યક્રમ 'હું શહીદ છું'
Follow Us:
| Updated on: Feb 17, 2020 | 4:38 PM

ટીવી9 ગુજરાતી “હું શહીદ છું” નામનો એક કાર્યક્રમન શરૂ કરવા જઈ રહ્યું છે. શહીદોને સન્માન અને શ્રદ્ધાંજલિ આપવાનો એક પ્રયાસ આ અમારા તરફથી છે. આપણે કોઈ પણ રીતે શહીદોના ઋણી છીએ એ વાતને ક્યારેય નકારી ના શકાય. જે શહીદોએ પોતાના પ્રાણની આહૂતિ આપી અને દેશ માટે એક ચરિત્રની સાથે રાષ્ટ્રનિમાર્ણની મિસાલ છોડી તેઓનું સન્માન કરવું તે આપણું કર્તવ્ય છે. જુઓ અમારી સાથે “હું શહીદ છું” કાર્યક્રમ દર રવિવારે 11 વાગ્યે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">