જમ્મૂ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સેનાએ 3 આતંકીઓને કર્યા ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

|

Sep 28, 2020 | 2:59 PM

જમ્મૂ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના તુર્કવાંગમ ગામમાં આજે વહેલી સવારે સેના અને પોલીસની ટીમે જોઈન્ટ ઓપરેશનમાં એક એન્કાઉન્ટર કર્યુ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર કર્યા છે. હાલમાં ઓપરેશન ચાલુ છે. Jammu and Kashmir: 3 terrorists neutralised in an encounter with security forces at Turkwangam area of Shopian, today. […]

જમ્મૂ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સેનાએ 3 આતંકીઓને કર્યા ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

Follow us on

જમ્મૂ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના તુર્કવાંગમ ગામમાં આજે વહેલી સવારે સેના અને પોલીસની ટીમે જોઈન્ટ ઓપરેશનમાં એક એન્કાઉન્ટર કર્યુ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર કર્યા છે. હાલમાં ઓપરેશન ચાલુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જે ગામમાં એન્કાઉન્ટર થઈ રહ્યું છે, તે ગામ આર્મીના RR કેમ્પથી 400થી 500 મીટર દુર છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 દિવસમાં શોપિયાં જિલ્લામાં આ ચોથું એન્કાઉન્ટર છે. અત્યાર સુધી લગભગ 19 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં અન્ય આતંકીઓ છુપાયેલા હોવાની આશંકાના કારણે સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી રાખ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:04 am, Tue, 16 June 20

Next Article