લદ્દાખથી ચીનને પીએમ મોદીનો જવાબ, આ વિસ્તારવાદનો યુગ નહીં વિકાસવાદનો યુગ છે

|

Sep 25, 2020 | 7:30 PM

ચીન બોર્ડર પર તણાવની સ્થિતી વચ્ચે વડાપ્રધાન મોદી લેહ પહોંચ્યા. વડાપ્રધાન અચાનક લેહ પહોંચી ગયા, જેનાથી દરેક લોકો ચોંકી ઉઠ્યા. વડાપ્રધાન મોદીની સાથે  ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત પણ હાજર રહ્યા. વડાપ્રધાન મોદીએ જવાનોને સંબોધિત કરતાં કહ્યું કે જ્યારે દેશની રક્ષા તમારા હાથમાં છે. Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? […]

લદ્દાખથી ચીનને પીએમ મોદીનો જવાબ, આ વિસ્તારવાદનો યુગ નહીં વિકાસવાદનો યુગ છે

Follow us on

ચીન બોર્ડર પર તણાવની સ્થિતી વચ્ચે વડાપ્રધાન મોદી લેહ પહોંચ્યા. વડાપ્રધાન અચાનક લેહ પહોંચી ગયા, જેનાથી દરેક લોકો ચોંકી ઉઠ્યા. વડાપ્રધાન મોદીની સાથે  ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત પણ હાજર રહ્યા. વડાપ્રધાન મોદીએ જવાનોને સંબોધિત કરતાં કહ્યું કે જ્યારે દેશની રક્ષા તમારા હાથમાં છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તમારા મજબૂત ઈરાદામાં છે તો માત્ર મને જ નહીં પણ સમગ્ર દેશને અતૂટ વિશ્વાસ છે. તમારી ઈચ્છાશક્તિ આસપાસના પર્વતોની જેમ અટલ છે. જવાનોનું શોર્ય અને મા ભારતીના માન-સન્માનની રક્ષા માટે તમારૂ સમર્પણ અતુલનીય છે. જે મુશ્કેલ પરિસ્થિતીઓમાં ઉંચાઈ પર તમે મા ભારતીની ઢાલ બની તેની રક્ષા, સેવા કરો છો. તેનો મુકાબલો સમગ્ર વિશ્વમાં કોઈ નથી કરી શકતું. લદાખ સરહદેથી ચીનને પીએમ નરેન્દ્ર મોદીએ જવાબ આપતા કહ્યું કે ગલવાન ખીણ પ્રદેશ ભારતનો, હવે ચીનનો વિસ્તારવાદ નહી ચાલે. વાસંળી અને સુદર્શન ધરાવતા કૃષ્ણના બંન્ને સ્વરૂપો પુજનીય (શાંતિના સમયે વાંસળી અને યુધ્ધના સમયે સુદર્શન) તમારી વિરતા-પરાક્રમથી ભારતીયોની છાતી ગજ ગજ ફુલે છે, કમજોર શાંતિની પહેલ ના કરે, વિરતા જ શાંતિની પહેલી શરત, જલ, થલ, નભ, અતંરિક્ષમાં તાકાત વધારી છે. આ તાકાત વધારવાનું લક્ષ્ય મનુષ્ય કલ્યાણનું પણ જરૂર પડ્યે આત્મરક્ષણ. ઈતિહાસ સાક્ષી છે વિસ્તારવાદ વાળી તાકાત મરી ચૂકી છે. વિશ્વએ ફરી વિસ્તારવાદની વિરુદ્ધ મન બનાવ્યુ છે. વિકાસવાદનું સ્વાગત થાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:16 am, Fri, 3 July 20

Next Article