ટેકાના ભાવની પ્રથા ચાલુ જ રહેશે, જેમના હાથમાંથી પકડ સરી રહી છે તેઓ ખેડૂતોને ભરમાવે છેઃ મોદી

|

Sep 21, 2020 | 2:23 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વધુ એકવાર સ્પષ્ટતા કરતા કહ્યું કે, સંસદમાં પસાર કરાયેલા કૃષિબિલના કારણે, દેશમાં ચાલી આવતી વિવિધ અનાજના ટેકાના ભાવની પ્રથા બંધ નહી થાય. કોંગ્રેસનું નામ લીધા વિના મોદીએ કહ્યું કે, જે લોકો આજે ખેડૂત હિતની વાતો કરી રહ્યાં છે. તેઓએ સ્વામિનાથન કમિટીની ભલામણોને દબાવીને બેઠા હતા. આજે પોતાના હાથમાં હવે કોઈ નિયંત્રણ […]

ટેકાના ભાવની પ્રથા ચાલુ જ રહેશે, જેમના હાથમાંથી પકડ સરી રહી છે તેઓ ખેડૂતોને ભરમાવે છેઃ મોદી

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વધુ એકવાર સ્પષ્ટતા કરતા કહ્યું કે, સંસદમાં પસાર કરાયેલા કૃષિબિલના કારણે, દેશમાં ચાલી આવતી વિવિધ અનાજના ટેકાના ભાવની પ્રથા બંધ નહી થાય. કોંગ્રેસનું નામ લીધા વિના મોદીએ કહ્યું કે, જે લોકો આજે ખેડૂત હિતની વાતો કરી રહ્યાં છે. તેઓએ સ્વામિનાથન કમિટીની ભલામણોને દબાવીને બેઠા હતા. આજે પોતાના હાથમાં હવે કોઈ નિયંત્રણ ના રહેતા ખેડૂતોને ટેકાના ભાવ મુદદ્દે ભરમાવી રહ્યાં છે. એનડીએની સરકારે 2014થી છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતો પાસેથી કરેલ ખરીદી અને 2014 પહેલાના પાંચ વર્ષમાં કરેલ ખરીદીના આંકડાઓ સરખાવી જોએ તો ખબર પડશે કે કોણ ખેડૂતોના હામી છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચોઃગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિપક્ષ કોંગ્રેસ આક્રમક, પ્રજાને પડતી હાલાકીનો મુદ્દો ઉછાળશે ગૃહમાં

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article