ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિપક્ષ કોંગ્રેસ આક્રમક, પ્રજાને પડતી હાલાકીનો મુદ્દો ઉછાળશે ગૃહમાં
ગુજરાત વિધાનસભાના આજથી શરુ થઈ રહેલા ચોમાસુ સત્રમાં વિપક્ષ કોંગ્રેસે, ગુજરાત સરકારને ઘેરવાની તૈયારીઓ કરી લીધી છે. કોરોના મહામારીને લઈને ગુજરાત સરકારની કામગીરી મુદ્દે સવાલો ઉઠાવશે. ખાસ કરીને ગુજરાત સરકાર જે જાહેરાત કરે તે પછીથી ફેરવી તોળે છે તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં પ્રવેશદ્વાર ઉપર જ સૂત્રોચ્ચાર લખેલ બેનર્સ પહેરીને વિરોધ પ્રદર્શીત […]
ગુજરાત વિધાનસભાના આજથી શરુ થઈ રહેલા ચોમાસુ સત્રમાં વિપક્ષ કોંગ્રેસે, ગુજરાત સરકારને ઘેરવાની તૈયારીઓ કરી લીધી છે. કોરોના મહામારીને લઈને ગુજરાત સરકારની કામગીરી મુદ્દે સવાલો ઉઠાવશે. ખાસ કરીને ગુજરાત સરકાર જે જાહેરાત કરે તે પછીથી ફેરવી તોળે છે તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં પ્રવેશદ્વાર ઉપર જ સૂત્રોચ્ચાર લખેલ બેનર્સ પહેરીને વિરોધ પ્રદર્શીત કર્યો હતો.
આ પણ વાંચોઃરાજ્યસભામાં ધાંધલ ધમાલ કરનાર 8 સાંસદો સપ્તાહ માટે સસ્પેન્ડ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો