44th Chess Olympiad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેસ ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કર્યું

|

Jul 28, 2022 | 9:57 PM

તમિલનાડુના મહાબલીપુરમમાં આયોજિત 44મી ચેસ ઓલિમ્પિયાડ (Chess Olympiad) 28 જુલાઈથી 10 ઓગસ્ટ દરમિયાન યોજાયો છે. ભારત પ્રથમ વખત ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કરી રહ્યું છે

44th Chess Olympiad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેસ ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કર્યું
પીએમ મોદીએ ચેસ ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કર્યું

Follow us on

44th Chess Olympiad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) તામિલનાડુના મહાબલીપુરમમાં 28 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી 44મી ચેસ ઓલિમ્પિયાડનું (Chess Olympiad)ઉદ્ઘાટન કર્યું હતું. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ વડાપ્રધાન સાથે હાજર હતા. ઓપનિંગ સેરેમનીમાં તમિલ સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી.

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

 


28 જુલાઈથી 10 ઓગસ્ટ સુધીની ઘટનાઓ

તમિલનાડુના મહાબલીપુરમમાં આયોજિત 44મી ચેસ ઓલિમ્પિયાડ 28 જુલાઈથી 10 ઓગસ્ટ દરમિયાન યોજાયો છે. ભારત પ્રથમ વખત ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કરી રહ્યું છે અને તે અત્યાર સુધીનું સૌથી મોટું ચેસ ઓલિમ્પિયાડ હોવાનું અનુમાન છે. તેમાં 189 દેશોના 2000થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. યજમાન હોવાના કારણે ભારત 20 ખેલાડીઓની સૌથી મોટી ટીમને મેદાનમાં ઉતારી રહ્યું છે.

ભારતનો રેકોર્ડ

ભારતે 1956માં પ્રથમ વખત ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ લીધો હતો અને 27મું સ્થાન મેળવ્યું હતું. ભારતે ચેસ ઓલિમ્પિકમાં એકવાર (2020માં સંયુક્ત વિજેતા રશિયા સાથે) ગોલ્ડ મેડલ અને બે વખત (2014, 2021) બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

Published On - 9:55 pm, Thu, 28 July 22

Next Article