હવે પાન કાર્ડ માટે નહિ જોવી પડે લાંબી રાહ !

|

Dec 06, 2018 | 6:17 AM

જો તમે પાન કાર્ડ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો આ ખબર તમારા માટે છે. હવે પાન કાર્ડ માટે અરજી કર્યા બાદ તમારે લાંબી રાહ નહીં જોવી પડે, અત્યાર સુધી પાન કાર્ડ લોકોના ઘરે પહોંચતા-પહોંચતા 15 દિવસ જેટલો સમય લાગતો હતો પણ હવે ફક્ત 4 ક્લાકમાંજ તમને તમારું પાન કાર્ડ મળી જશે. વાત એમ છે […]

હવે પાન કાર્ડ માટે નહિ જોવી પડે લાંબી રાહ !
your PAN card will be made in 4 hours

Follow us on

જો તમે પાન કાર્ડ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો આ ખબર તમારા માટે છે. હવે પાન કાર્ડ માટે અરજી કર્યા બાદ તમારે લાંબી રાહ નહીં જોવી પડે, અત્યાર સુધી પાન કાર્ડ લોકોના ઘરે પહોંચતા-પહોંચતા 15 દિવસ જેટલો સમય લાગતો હતો પણ હવે ફક્ત 4 ક્લાકમાંજ તમને તમારું પાન કાર્ડ મળી જશે.

વાત એમ છે કે હવે ઇન્કમ ટેકસ વિભાગ 4 કલાકમાં જ પાન કાર્ડ બનાવી આપશે. CBDT (Central Board of Direct Taxation) આના પર તેજીથી કામ કરી રહ્યું છે અને જલ્દીજ આ સુવિધા લોકો માટે શરૂ કરી દેવામાં આવશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

CBDT ના ચેરમેન સુશીલ ચંદ્રા મુજબ, થોડા જ સમય બાદ આશરે 4 ક્લાકમાંજ પાન કાર્ડ આપવાનું શરૂ કરી દેવાશે અને તમારી ઓળખ માટે તમારે આધાર કાર્ડ આપવું પડશે.

 

આધાર કાર્ડની સાથે આવેદન કર્યા બાદ 4 ક્લાકમાં જ ઈમેલ પર ઈ-પાન કાર્ડ મોકલવામાં આવશે.

[yop_poll id=133]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 5:53 am, Thu, 6 December 18

Next Article