કાશ્મીરીઓ સાથે હિંસાના બનાવો મુદ્દે સુપ્રીમ કોર્ટે દેશના 10 રાજ્યોને પાઠવી નોટિસ, જાણો ગુજરાતનું નામ છે કે નહીં ?

|

Feb 22, 2019 | 7:25 AM

દેશના ઘણાં વિસ્તારોમાં કાશ્મીરના વિધાર્થીઓ વિરૂધ્ધ હિંસાના બનાવો અંગે સુપ્રીમ કોર્ટે 10 રાજયોને નોટિસ મોકલી છે. સુપ્રીમ કોર્ટમાં વકીલ કોલિન ગોન્સાલવિસે એક જાહેર અરજી દાખલ કરી હતી, તેની સુનાવણીની શરૂઆત કરતા આ નોટિસ આપી છે. અરજીમાં માંગણી કરવામાં આવી હતી કે કોર્ટને આ બાબતે દખલગીરી કરવી જોઈએ કારણકે સરકાર આ બાબતે કોઈ નિર્ણય નથી લઈ […]

કાશ્મીરીઓ સાથે હિંસાના બનાવો મુદ્દે સુપ્રીમ કોર્ટે દેશના 10 રાજ્યોને પાઠવી નોટિસ, જાણો ગુજરાતનું નામ છે કે નહીં ?

Follow us on

દેશના ઘણાં વિસ્તારોમાં કાશ્મીરના વિધાર્થીઓ વિરૂધ્ધ હિંસાના બનાવો અંગે સુપ્રીમ કોર્ટે 10 રાજયોને નોટિસ મોકલી છે.

સુપ્રીમ કોર્ટમાં વકીલ કોલિન ગોન્સાલવિસે એક જાહેર અરજી દાખલ કરી હતી, તેની સુનાવણીની શરૂઆત કરતા આ નોટિસ આપી છે. અરજીમાં માંગણી કરવામાં આવી હતી કે કોર્ટને આ બાબતે દખલગીરી કરવી જોઈએ કારણકે સરકાર આ બાબતે કોઈ નિર્ણય નથી લઈ રહી. ગયા અઠવાડીયે પુલવામામાં થયેલ હુમલામાં 40 જવાનો શહીદ થયા ત્યારબાદ દેશના ઘણાં વિસ્તારોમાં કાશ્મીરના વિધાર્થીઓને અને વેપારીઓને મારવાની ધમકીઓના સમાચાર સતત આવી રહ્યાં છે.

TV9 Gujarati

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જે 10 રાજયોને નોટિસ મોકલી છે, તેમાં પંજાબ, મહારાષ્ટ્ર, ઉતર પ્રદેશ, ઉતરાખંડ, બિહાર, જમ્મૂ કાશ્મીર, હરિયાણા, મેઘાલય, અને છતીસગઢ વગેરે સામેલ છે. સરકાર તરફથી કોર્ટમાં હાજર રહેલા એર્ટની જનરલ કે.કે.વેણુગોપાલે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરતા નોડલ ઓફિસરની નિમંણુક કરવામાં આવી છે.

દિલ્હીમાં થયેલ પ્રેસ કોન્ફરન્સમાં માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે ઘણાં લોકો કહેવા માંગે છે કે કાશ્મીરના વિધાર્થીઓ પર હુમલા થઈ રહ્યાં છે તેવુ નથી. હું બધી જ સંસ્થાઓના સંપર્કમાં છું અને તેવી કોઈ ઘટનાઓ બની નથી.

[yop_poll id=1686]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article