વધતા કોરોના સંકટને લઈ સુપ્રીમ કોર્ટ નારાજ, ચાર રાજ્યો પાસે દર્દીઓને અપાતી સુવિધાનો રિપોર્ટ માગ્યો

|

Nov 23, 2020 | 6:30 PM

કોરોનાની સ્થિતિ કાબૂ બહાર જતા સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લઈ નાખ્યો. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્લી અને આસામ સરકાર પાસે જવાબ માગ્યો છે કે, તેમણે કોરોનાને કાબૂમાં લેવા શું પગલાં લીધા? દેશના આ ચાર રાજ્યોમાં કોરોના વધુ વકરતા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે ચારેય રાજ્યોને બે દિવસમાં સોગંદનામું દાખલ કરીને એ જણાવવા […]

વધતા કોરોના સંકટને લઈ સુપ્રીમ કોર્ટ નારાજ, ચાર રાજ્યો પાસે દર્દીઓને અપાતી સુવિધાનો રિપોર્ટ માગ્યો

Follow us on

કોરોનાની સ્થિતિ કાબૂ બહાર જતા સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લઈ નાખ્યો. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્લી અને આસામ સરકાર પાસે જવાબ માગ્યો છે કે, તેમણે કોરોનાને કાબૂમાં લેવા શું પગલાં લીધા? દેશના આ ચાર રાજ્યોમાં કોરોના વધુ વકરતા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે ચારેય રાજ્યોને બે દિવસમાં સોગંદનામું દાખલ કરીને એ જણાવવા કહ્યું છે કે, કોરોનાની હાલની સ્થિતિ સામે લડવા માટે તેમણે શું પગલાં લીધાં છે. કોરોનાના કેસ વધતા હોવા છતાં લગ્ન અને સમારોહ યોજવાની મંજૂરી આપવા મામલે આ ચાર રાજ્ય સરકારની સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું છે કે, ગુજરાતમાં દિલ્લી અને મહારાષ્ટ્ર પછી સૌથી વધારે ખરાબ સ્થિતિ છે. આ મુદ્દે આગામી સુનાવણી આગામી શુક્રવારે હાથ ધરાશે.

આ પણ વાંચો: વિરપુર જલારામ મંદિર આજથી ફરી દર્શન માટે બંધ, કોરોનાને લઈ મંદિર બંધ રાખવાનો કરાયો નિર્ણય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article