SBIના ગ્રાહકોને મોટો ઝટકો! ગ્રાહકોને થશે નુકસાન..

દેશની સૌથી મોટી બેંક SBIએ તેના ગ્રાહકોને મોટો આંચકો આપ્યો છે. બેંકે જુદા-જુદા સમયગાળા માટેની ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેંકના આ નિર્ણયથી ગ્રાહકોને નુકસાન થશે કે જેઓ નિશ્ચિત થાપણોને રોકાણ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ માને છે. બેન્કો રોકાણકારોને એફડી પર અલગ-અલગ વ્યાજ આપે છે. SBIએ સમાન વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે, આનો […]

SBIના ગ્રાહકોને મોટો ઝટકો! ગ્રાહકોને થશે નુકસાન..
Follow Us:
| Updated on: Jul 29, 2019 | 12:03 PM

દેશની સૌથી મોટી બેંક SBIએ તેના ગ્રાહકોને મોટો આંચકો આપ્યો છે. બેંકે જુદા-જુદા સમયગાળા માટેની ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેંકના આ નિર્ણયથી ગ્રાહકોને નુકસાન થશે કે જેઓ નિશ્ચિત થાપણોને રોકાણ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ માને છે. બેન્કો રોકાણકારોને એફડી પર અલગ-અલગ વ્યાજ આપે છે. SBIએ સમાન વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે, આનો અર્થ એ થયો કે SBI હવે એફડી પર પહેલા કરતા ઓછા વ્યાજ આપશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBIએ જણાવ્યું કે ટૂંકા ગાળાની 179 દિવસની એફડી પરના વ્યાજ દરમાં 0.5% થી 0.75% ઘટાડો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે લાંબા ગાળાની એફડીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રિટેલ સેગમેન્ટમાં લાંબા ગાળાની ફિક્સ્ડ ડિપોઝિટમાં 0.20% અને બલ્ક સેગમેન્ટમાં 0.35% ઘટાડો કરવામાં આવ્યો છે. આ સિવાય 2 કરોડ અને તેથી વધુની થાપણો પર પણ વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બેંકે જણાવ્યું છે કે નવા વ્યાજ દર 1 ઓગસ્ટથી લાગુ થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: 1 ઓગસ્ટથી SBIની આ સેવા થશે ફ્રી, ઘર અને કાર ખરીદી પણ થશે સસ્તી

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">