સલમાન ખાન પર વધુ એક કેસ દાખલ થશે? સલમાન ખાન સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે ટ્રોલ

|

Jun 28, 2019 | 8:11 AM

સુપરસ્ટાર સલમાન ખાને તાજેત્તરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તે રસ્તાની વચ્ચે સાઈકલ ચલાવી રહ્યા હતા પણ આ વીડિયોને લઈને સલમાન ખાન ટ્રોલ થઈ ગયા છે. સલમાન ખાનના ફેન્સ નારાજ થઈ ગયા છે. See more સલમાનખાન વીડિયોમાં હેલમેટ વગર સાઈકલ ચલાવી રહ્યા હતા. સલમાન ખાનના ફેન્સને હેલમેટ વગર સાઈકલ ચલાવવુ પસંદ […]

સલમાન ખાન પર વધુ એક કેસ દાખલ થશે? સલમાન ખાન સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે ટ્રોલ

Follow us on

સુપરસ્ટાર સલમાન ખાને તાજેત્તરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તે રસ્તાની વચ્ચે સાઈકલ ચલાવી રહ્યા હતા પણ આ વીડિયોને લઈને સલમાન ખાન ટ્રોલ થઈ ગયા છે. સલમાન ખાનના ફેન્સ નારાજ થઈ ગયા છે.

સલમાનખાન વીડિયોમાં હેલમેટ વગર સાઈકલ ચલાવી રહ્યા હતા. સલમાન ખાનના ફેન્સને હેલમેટ વગર સાઈકલ ચલાવવુ પસંદ આવ્યુ નથી. સોશિયલ મીડિયા પર ઘણાં યુઝર્સે મુંબઈ પોલીસને ટેગ કરીને કહ્યુ કે તે સલમાનખાનની વિરૂદ્ધ પગલાં લે. બીજા યૂજર્સે કહ્યું કે મુંબઈ પોલીસ પ્લીજ જોવે, તે હેલમેટ વગર રાઈડ કરી રહ્યાં છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અન્ય એક યુજર્સે કહ્યું કે સલમાન હું તમારો મોટો ફેન છુ પણ આ તમે સારૂ ઉદાહરણ નથી આપી રહ્યાં. પ્રોટેક્શન ક્યા છે? તમે ટ્રાફ્રિકમાં ખતરનાક રીતે ડ્રાઈવ કરવા માટે પ્રમોટ કરી રહ્યા છો. રસ્તા વચ્ચે સાઈકલ ચલાવવી દરેક લોકોને જોખમમાં મુકવાનું કામ છે. ત્યારે એક યુઝર્સે કહ્યું કે ભાઈ આવી રીતે કટ મારશો તો વધુ એક કેસ બની જશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વીડિયો શેર કરતા સલમાન ખાને લખ્યુ કે સમય જતો રહે છે અને જીવન ઝડપી નિકળી જાય છે, તેથી તેની સરાહના કરવાનું શીખો. આ દરમિયાન સલમાનખાને બ્લેક ટી-શર્ટ અને શોર્ટસમાં નજરે આવ્યા હતા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article