સબરીમાલા મંદિર 16 નવેમ્બરના રોજ ખૂલશે, સુરક્ષામાં 10 હજાર પોલીસજવાન

|

Nov 13, 2019 | 5:05 PM

સબરીમાલા વિવાદને સુપ્રીમકોર્ટમાં નિર્ણય આવશે અને તેને લઈને સુરક્ષા પણ વધારી દેવાઈ છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં નિર્ણય આપ્યો હતો અને તેને લઈને ભારે હિંસાની પરિસ્થિતિ સર્જાઈ હતી. Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે આજનું રાશિફળ તારીખ : 05-05-2024 આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા […]

સબરીમાલા મંદિર 16 નવેમ્બરના રોજ ખૂલશે, સુરક્ષામાં 10 હજાર પોલીસજવાન

Follow us on

સબરીમાલા વિવાદને સુપ્રીમકોર્ટમાં નિર્ણય આવશે અને તેને લઈને સુરક્ષા પણ વધારી દેવાઈ છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં નિર્ણય આપ્યો હતો અને તેને લઈને ભારે હિંસાની પરિસ્થિતિ સર્જાઈ હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   ગુજરાતમાં ફિક્સ પગાર મામલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી, ગુજરાત સરકારે કરી હતી આ દલીલ

આ મામલે મંદિરની સુરક્ષા વધારી દેવાઈ છે. 10 હજાર પોલીસકર્મીઓને તૈનાત કરી દેવાયા છે. 16 નવેમ્બરના રોજ સાંજના સમયે મંદિરના દરવાજાઓ ખોલવામાં આવશે. સબરીમાલા ખાતે સુરક્ષાને લઈને સીએમ પોતે સુરક્ષા પર નજર રાખી રહ્યાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બરના રોજ એ નિયમને હટાવી લીધો હતો જેમાં કહેવામાં આવ્યું કે 10 વર્ષથી લઈને 50 વર્ષની મહિલાઓ જ સબરીમાલા મંદિરમાં પ્રવેશ મેળવી શકે. આ જૂની પરંપરાને સુપ્રીમકોર્ટે અસંવિધાનિક ગણાવી દીધી હતી અને મહિલાઓ માટે મંદિરનો રસ્તો ખોલી દીધો હતો. આ આદેશ બાદ ભારે વિરોધ પ્રદર્શન થયું હતું અને તેમાં હિંસા થઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ વખતે કોઈ આવી ઘટના ના બને તે માટે ભારે સુરક્ષા ગોઠવવામાં આવી છે. 10 હજાર પોલીસજવાનોની ફોર્સને મંદિરની સુરક્ષામાં ખડકી દેવાઈ છે. સુપ્રીમકોર્ટ મંદિર બાબતે 65 પુનર્વિચાર અરજી પર પોતાનો નિર્ણય આપશે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article