સુપ્રીમ કોર્ટના નિવૃત જજનું નિવેદન, કહ્યુ કલમ 35A અને 370ને ખત્મ કરવી જરૂરી

સુપ્રીમ કોર્ટના નિવૃત જજ એન સંતોષ હેગડેએ કહ્યુ કે કલમ 35A અને 3710ને ખત્મ કરી દેવાની જરૂર છે. તેમને એટલા માટે કહ્યુ કારણ કે અન્ય રાજ્યોના અધિકારોથી વિરૂધ્ધ છે. આ કલમની હેઠળ જમ્મૂ કાશ્મીરને વિશેષ રાજ્યનો અધિકાર મળ્યો છે. તેમને કહ્યુ કે 1948માં જ્યારે કાશ્મીરના મહારાજા રાજ્યને ભારતમાં જોડવા માટે તૈયાર થયા હતા, ત્યારે બંધારણની […]

સુપ્રીમ કોર્ટના નિવૃત જજનું નિવેદન, કહ્યુ કલમ 35A અને 370ને ખત્મ કરવી જરૂરી
Follow Us:
| Updated on: Apr 18, 2019 | 7:13 AM

સુપ્રીમ કોર્ટના નિવૃત જજ એન સંતોષ હેગડેએ કહ્યુ કે કલમ 35A અને 3710ને ખત્મ કરી દેવાની જરૂર છે.

તેમને એટલા માટે કહ્યુ કારણ કે અન્ય રાજ્યોના અધિકારોથી વિરૂધ્ધ છે. આ કલમની હેઠળ જમ્મૂ કાશ્મીરને વિશેષ રાજ્યનો અધિકાર મળ્યો છે. તેમને કહ્યુ કે 1948માં જ્યારે કાશ્મીરના મહારાજા રાજ્યને ભારતમાં જોડવા માટે તૈયાર થયા હતા, ત્યારે બંધારણની કલમ 35A અને 370 હેઠળ લોકોને આશ્વાસન આપ્યુ હતુ.

TV9 Gujarati

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

જજે કહ્યુ કે ત્યારબાદ દેશમાં જે ઘટનાઓ થઈ તે જોઈ શકાય છે. આ કલમને રાખવી સંભવ નથી, કારણ કે જો કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે તો અન્ય રાજયોની તુલનામાં અલગ દરજ્જો આપી શકાય નહી. કલમ 370 હેઠળ જમ્મૂ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે કલમ 35A તે રાજયમાં બાહરના લોકોને જમીન અને અન્ય કોઈ મિલ્કત ખરીદવાથી રોકે છે.

તેમને વધુમાં જણાવ્યુ કે અત્યારની સ્થિતીમાં જરૂરી છે કે આ કલમને ખત્મ કરી દેવામાં આવે કારણ કે આ કાયદાની હેઠળ આપવામાં આવેલા અધિકાર અન્ય રાજયો કરતા અલગ છે. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે તો તેનો દરજ્જો અન્ય રાજયોના બરાબર હોવો જોઈએ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">