26 જાન્યુઆરીને દેશ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવા માટે જઈ રહ્યો છે અને તેની સૌથી મોટી ઉજવણી દિલ્હી ખાતે થઈ જવા રહી છે. 71માં પ્રજાસત્તાક દિવસે જમીનથી લઈને આકાશ સુધી દિલ્હીની સુરક્ષા વધારી દેવાઈ છે. દિલ્હી આ દિવસે કિલ્લામાં તબદીલ થઈ જશે અને તમામ બહારના વાહનોને ચકાસણી પછી દિલ્હીની અંદર આવવા માટે મંજૂરી મળશે. જો કે […]
Follow us on
26 જાન્યુઆરીને દેશ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવા માટે જઈ રહ્યો છે અને તેની સૌથી મોટી ઉજવણી દિલ્હી ખાતે થઈ જવા રહી છે. 71માં પ્રજાસત્તાક દિવસે જમીનથી લઈને આકાશ સુધી દિલ્હીની સુરક્ષા વધારી દેવાઈ છે. દિલ્હી આ દિવસે કિલ્લામાં તબદીલ થઈ જશે અને તમામ બહારના વાહનોને ચકાસણી પછી દિલ્હીની અંદર આવવા માટે મંજૂરી મળશે. જો કે ખાનગી વાહનો આવી શકશે તો તમામ કર્મશીયલ વાહનોને દિલ્હીમાં આ દિવસે નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે. 26 જાન્યુઆરીના દિવસને દિલ્હીમાં નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને મંજૂરી કોઈ જ ખાનગી કે સરકારી વિમાનો ઉડી શકશે નહીં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો