Republic Day : પીએમ મોદીએ એનસીસી કેડેટ અને કલાકારોને કહ્યું, કોરોનાએ તમારા ઉત્સાહને ઘટવા નથી દીધો

Republic Dayના અવસરે કાર્યક્રમોમાં ભાગ લેવા આવેલા એનસીસી કેડેટ્સ-કલાકારોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે

Republic Day : પીએમ મોદીએ એનસીસી કેડેટ અને કલાકારોને કહ્યું, કોરોનાએ તમારા ઉત્સાહને ઘટવા નથી દીધો
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 24, 2021 | 6:53 PM

Republic Day ના અવસરે રાજપથ પર અનેક કાર્યક્રમોમાં ભાગ લેવા આવેલા એનસીસી કેડેટ્સ અને કલાકારોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે કોરોનાએ અનેક વસ્તુઓ બદલી નાંખી છે. માસ્ક કોરોના ટેસ્ટ, બે ફૂટનું અંતર આ તમામ બાબત દૈનિક જીવનનો હિસ્સો બની ગયું છે. તેની બાદ પણ તમારા ઉત્સાહ, ઉમંગમાં કોઇ કમી આવી નથી. પીએમ મોદીએ કહ્યું કે Republic Day ની પરેડ દુનિયામાં સૌથી મોટા લોકતંત્રને જીવંત કરનારા અમારા સંવિધાનને નમન કરે છે.

પીએમ મોદીએ યુવાઓને સંબોધિત કરતાં કહ્યું કે રાજપથ પર જ્યારે જોશ સાથે કદમ તાલ મેળવો છો ત્યારે દરેક દેશવાસી ઉત્સાહથી ભરાઇ જાય છે. તમે જ્યારે ભારતની સમૃદ્ધ કલા, સંસ્કૃતિ, પરંપરા અને વિરાસતની જાંકી દેખાડે છે જે દરેક વાસીનું શીશ ગર્વથી ઊચું થઈ જાય છે. તેમણે કહ્યું કે આપણા રસ્તા અલગ અલગ છે પરંતુ મંજિલ એક છે અને તે એક ભારત અને શ્રેષ્ઠ ભારત છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારત એટલે રાજ્ય અનેક રાષ્ટ્ર એક, ભારત એટલે સમાજ અનેક ભાવ એક , ભારત એટલે પંથ અનેક લક્ષ્ય એક, ભારત એટલે રિવાજ એક મૂલ્ય એક, ભારત એટલે ભાષાઓ અનેક અભિવ્યક્તિ એક, ભારત એટલે રંગ અનેક તિરંગો એક

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

તેમણે કહ્યું કે અમે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપનારાને અવસર ના મળ્યો. પરંતુ દેશે આપણને સર્વશ્રેષ્ઠ અર્પિત કરવાનો મોકો ચોક્કસ આપ્યો છે. આપણે દેશ દેશને મજબુત કરવા જે કરી શકીએ તે કરવું જોઇએ.

પીએમ મોદીએ ક્હ્યું કે આ વર્ષે દેશ આઝાદીની 75 માં વર્ષમાં પ્રવેશ કરી શકે છે. આ વર્ષ ગુરુ ટેગ બહાદુરજીનું 400 મું પ્રકાશ પર્વ છે. આ વર્ષે અમે નેતાજી સુભાષચંદ્ર બોજની 125 મી જન્મ જયંતિ પણ મનાવવામાં આવી રહી છે. હવે દેશે એ નક્કી કર્યું છે કે નેતાજીના જન્મ દિવસને પરાક્રમ દિવસ તરીકે મનાવવામાં આવશે.

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">