જો તમારી રાશિ આ 3 રાશિઓમાંથી એક છે, તો આ ખાસ કલરના કપડાં તમને બનાવી દેશે કરોડપતિ, ખોલી દેશે ભાગ્યનો દ્વાર

કાળા રંગનુ કપડું કે ધાગો માઠી નજર અને નેગેટિવ ઊર્જાથી બચાવે છે, પરંતુ શું આપ આ જાણો છો કે કાળા રંગના કપડાં માત્ર 3 રાશિઓ માટે એટલા ફાયદાકારક હોય છે કે આ 3 રાશિઓના લોકો મોટાભાગે કપડાં પહેરે, તો કરોડપતિ બની શકે છે. હા જી, વાસ્તવમાં અમે જે ત્રણ રાશિઓના જાતકો વિશે આજે આપને જણાવવા […]

જો તમારી રાશિ આ 3 રાશિઓમાંથી એક છે, તો આ ખાસ કલરના કપડાં તમને બનાવી દેશે કરોડપતિ, ખોલી દેશે ભાગ્યનો દ્વાર
Follow Us:
| Updated on: Jan 18, 2019 | 10:43 AM

કાળા રંગનુ કપડું કે ધાગો માઠી નજર અને નેગેટિવ ઊર્જાથી બચાવે છે, પરંતુ શું આપ આ જાણો છો કે કાળા રંગના કપડાં માત્ર 3 રાશિઓ માટે એટલા ફાયદાકારક હોય છે કે આ 3 રાશિઓના લોકો મોટાભાગે કપડાં પહેરે, તો કરોડપતિ બની શકે છે.

હા જી, વાસ્તવમાં અમે જે ત્રણ રાશિઓના જાતકો વિશે આજે આપને જણાવવા જઈ રહ્યાં છીએ, તેમના માટે બ્લૅક કલરના કપડાં એટલા ફાયદાકારક બને છે કે તેના કારણે તેમના ભાગ્યનો પણ ઉદય થઈ શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કાળો રંગ ખૂબ જ આકર્ષક લાગે છે, પરંતુ શું આપને ખબર છે કે બ્લૅક કલર આપણા જીવનમાં એક વિશેષ મહત્વ ધરાવે છે કે જે આપણા સૌ માટે બહુ ફાયદાકારક છે.

તો ચાલો જાણીએ તે 3 રાશિઓના જાતકો વિશે કે જેમને બ્લૅક કલરના કપડાં કરોડપતિ પણ બનાવી શકે છે.

1. મિથુન રાશિ :

સૌપ્રથમ વાત કરીએ છીએ મિથુન રાશિની. આ રાશિના લોકો બહુ જ કોમળ હૃદયના હોય છે, કારણ કે આ રાશિના જાતકોનો સ્વામી બુધ ગ્રહ હોય છે. આવામાં આ રાશિના લોકો બ્લૅક કલરના કપડાં પહેરે, તો આ તેમના માટે બહુ જ શુભ હોય છે. જો આ રાશિના લોકો કાળા રંગના કપડાં પહેરે, તો તેમને જીવનમાં સફળ થવાથી કોઈ પણ ન રોકી શકે. આ ઉપરાંત વેપારમાં પણ બહુ જ લાભ મળવાનું શરુ થઈ જશે.

આ પણ વાંચો : 72 કલાકમાં 300 ચીની સૈનિકોનો ખાત્મો બોલાવી દીધો હતો આ જાંબાઝે, તેના નામ પહેલા નથી લગાવાતું સ્વર્ગસ્થ, શહાદત બાદ પણ અપાયા પ્રમોશન : જાણો કોણ હતો એ ‘બાહુબલી’, જુઓ VIDEO

2. કન્યા રાશિ :

વાત કરીએ કન્યા રાશિની. આ રાશિના લોકો થોડાક શરમાળ, પણ અત્યંત આકર્ષક અને ખૂબ ફ્લર્ટી ટાઇપના હોય છે. આ રાશિના જાતકોનો સ્વામી પણ બુધ ગ્રહ છે. જો આ રાશિના લોકો પણ કાળા રંગના કપડાં પહેરે, તો તેમના માટે બહુ જ શુભ રહેશે. જો આ રાશિના લોકો મોટાભાગે કાળા રંગના કપડાં પહેરે, તો તેમને વેપાર, શિક્ષણ, નોકરીમાં અત્યધિક ફાયદો મળે છે અને સાથે જ બ્લૅક કપડાં આસપાસ પ્રસરેલી નકારાત્મક ઊર્જાને હટાવી હકારાત્મક ઊર્જા ભરી દે છે. તેના પગલે સફળતા પણ મળે છે અને તમામ કાર્યોમાં સફળતા મળે છે.

આ પણ વાંચો : કૉંગ્રેસને લાગી આર્થિક પનોતી તો પાર્ટી થઈ કંગાળ, ભાજપ થયો માલામાલ, ‘કમળ’ને ચંદો આપનારાઓનો ફાટ્યો રાફડો, ફાળા માટે તરસ્યો ‘હાથ’

3. મકર રાશિ

અંતે વાત કરીએ મકર રાશિની. આ રાશિના લોકો થોડાક ચાલાક અને બહુ બુદ્ધિશાળી હોય છે. જોકે આ રાશિના લોકોનો સ્વામી ગ્રહ શનિ છે અને આપણે સૌ જાણીએ છીએ કે શનિ દેવનો પ્રિય રંગ કાળો જ છે. જો આ રાશિન આ લોકો કાળા રંગના કપડાં પહેરે, તો ઉપરની બે રાશિઓના જાતકો કરતાં પણ બહુ જ વધારે ફાયદો થશે. આ રાશિના લોકો બબ્લૅક રંગના કપડાં પહેરે, તો તેમને કૅરિયરમાં સતત સફળતા મળે છે અને કિસ્તમનો દ્વાર પણ ખુલી જાય છે. આ ઉપરાંત મકર રાશિના લોકો માટે બ્લૅક કલરના કપડાં એટલા વધારે લાભકારક હોય છે કે જેનાથી તેમના ભૂત અને વર્તમાન કાળ બધુ જ બદલાઈ જાય છે.

[yop_poll id=657]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઇલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઇલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">