AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramadan Eid 2021 Decoration Ideas: ઘર સજાવટ માટે અપનાવો આ 5 રીત, ઈદમાં ખીલી ઉઠશે આપનું ઘર

Ramadan Home Decoration Ideas : જો તમે પણ ઈદના તહેવારમાં આપના ઘરને ડેકોરેટ કરવાનું વિચારી રહ્યા છો તો અમે અહી જણાવીશું આપને એવી 5 રીતો કે જે આપના ઘરની સુંદરતામાં લગાવી દેશે ચાર ચાંદ

Ramadan Eid 2021 Decoration Ideas: ઘર સજાવટ માટે અપનાવો આ 5 રીત, ઈદમાં ખીલી ઉઠશે આપનું ઘર
Ramadan Eid 2021 Decoration Ideas
Rahul Vegda
| Edited By: | Updated on: May 11, 2021 | 8:50 PM
Share

Ramadan Eid 2021:  ઈદમાં તહેવારમાં લોકો ન માત્ર પોતાના માટે જ કપડાં-જૂતાંની ખરીદી કરે છે પરંતુ ઘરના શણગાર પર પણ ઘણો ખર્ચો કરે છે. જો તમે પણ ઈદના તહેવારમાં આપના ઘરને ડેકોરેટ કરવાનું વિચારી રહ્યા છો તો અમે અહી જણાવીશું આપને એવી 5 રીતો કે જે આપના ઘરની સુંદરતામાં લગાવી દેશે ચાર ચાંદ.

રમજાનના પવિત્ર મહિનાના છેલ્લા દિવસે ઈદ મનાવવામાં આવે છે. ભારતમાં તેને 13 May 2021ના દિવસે મનાવવામાં આવશે (તારીખમાં ફેરફાર થઈ શકે છે. આ તહેવારમાં સૌ કોઈ લોકો પરિવાર સહિત મિત્રો, સગા-વાહલાની સાથે મનાવવાનું પસંદ કરે છે. ઈદ પરિવારિક તહેવાર છે જેથી લોકો પોતાના ઘરને પણ સજાવતા હોય છે. જેથી ઈદની મુબારક બાત આપવા આવતા મહેમાનોને એટ્રેક્ટિવ અંદાજમાં સ્વાગત થઈ. તો ચાલો જાણીએ કઈ રીતે ડેકોરેટ થઈ શકે છે ઘર.

લાઇટ્સથી ઘરને બનાવો બ્રાઇટ તાજેતરમાં લાઇટ્સથી ઘરને શણગારવણો ટ્રેન્ડ વધુ પ્રચલિત થયો છે. બજારમાં મળતી વિવિધ લાઇટ્સ, મોર્ડન ફાનસ, લેમ્પ તેમજ કલરફૂલ લાઇટ્સને લગાવીને ઘરને એક અલગ જ રોનક આપી શકો છો. આ માટે થઈને ઘરનો એક ખાસ ખૂણો પસંદ કરી શકાય કે જ્યાં બૌ ઓછી વાસુ પડી હોય અને મહેમાનોઉ ધ્યાન સરળતાથી પડે. તેમજ ફેરી લાઇટ્સનો ઉપયોગ બાળકોના બેડ રૂમમાં કરી શકો છો.

ઘરને આપો રોયલ ટચ ઈદ જેવો મોકો હોય તો મહેમાનો તો ઘરે આવના જ હોય છે તો રોયલ લુક આપતા કુશન કવર્સને પટારામાઠી બહાર કાઢવાનો આનાથી વધારે બીજો કયો સારો સમય હોય શકે ? અગર જો આપની પાસે આવા કોઈ કુશન કવર્સ અને પડદા હોય તો તેનો ઉપયોગ કરીને આપણે ઘરને એક અલગ રોયલ ટચ આપી શકો છો.

ખરા રંગોનો કરો ઉપયોગ તહેવારનો સમય છે તો ચારે બાજુ રંગ નજર આવવો જોઈએ તે સ્વાભાવિક વાત છે. જેના માટે થઈને ઈદના મોકા પર આપના ઘરની દિવાલોને નવા રંગથી રંગી શકાય છે અથવા તો આપના ઘરમાં રહેલા ફર્નિચરને બ્રાઇટ અને બ્યુટીફુલ બનાવવા માટે ફરીથી રંગી શકો છો અથવા તો પૉલિશ કરી શકો છો. અગર આપ ચાહો તો ઘરના પડદા, કુશન કવર્સ, ટેબલ ટોપ્સ અને બેડ શિટ્સ ને ઘરની દીવાલોના રંગ સાથે મેચ કરીને એક અલગ જ લુક આપી શકો છો.

ફૂલોથી મહેકાવી દો ઘર જ્યારે ઘર સજાવવાની વાત આવે તો ફૂલોને કેમ ભૂલી શકાય ? ઘર સજાવટમાં ફૂલોથી વધુ સુંદર બીજી કોઈ જ એસેસરીઝ ન હોય શકે. ફૂલોથી ઘરને શણગારવતી ઘર સુંદર તો લાગશે જ પરંતુ સાથે સાથે ફૂલોની ખુશ્બુથી ઘર મહેકી પણ ઉઠશે. તમે ઈચ્છો તો ફૂલોને ટ્રાન્સપેરેંટ ગ્લાસ તેમજ ફ્લાવર વાસમાં પણ મૂકી શકો શકો છો. કાચના બાઉલમાં ફૂલોને મૂકીને ઘરમાં એક અલગ જ ટચ આપી શકશો.

સ્ટોન્સ અને માર્બલ્સનો કરો ઉપયોગ અગર જો આપ કોઈ વસ્તુને ઓછી સંભાળથી સજાવવા માંગો છો તેના માટે સ્ટોન્સ અને માર્બલ્સનો બરાબર ઉપયોગ કરીને ઘરની સુંદરતામાં વધારો કરી શકો છો. ફૂલોની જેમ જ આ માર્બલ્સને ટ્રાન્સપેરેંટ બાઉલમાં ટેબલના સેન્ટરમાં અથવા તો કોર્નર પર રાખી શકો છો

Follow Us
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">