VIDEO: પંજાબ બાદ રાજસ્થાનમાં પણ દેખાયા ડ્રોન, BSF એલર્ટ

|

Oct 17, 2019 | 7:18 AM

પાકિસ્તાને ડ્રોન્સ દ્વારા ઘુસણખોરીના પ્રયત્નો વધારી દીધા છે. રાજસ્થાનના જેસલમેરથી લાગેલા ઈન્ટરનેશનલ બોર્ડર પર છેલ્લા અઠવાડિયાથી ડ્રોન જોવા મળી રહ્યા છે. BSFના સુત્રો દ્વારા મળતી જાણકારી મુજબ પાકિસ્તાની ડ્રોન્સની ગતિવિધિઓમાં વધારો થયો છે. લોન્ગેવાલા વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન્સ જોવા મળ્યા છે. પંજાબ પછી રાજસ્થાનમાં એવી ગતિવિધિથી BSF એલર્ટ છે. જવાનોને સજાગ રહેવાની સૂચના આપવામાં આવી છે. […]

VIDEO: પંજાબ બાદ રાજસ્થાનમાં પણ દેખાયા ડ્રોન, BSF એલર્ટ

Follow us on

પાકિસ્તાને ડ્રોન્સ દ્વારા ઘુસણખોરીના પ્રયત્નો વધારી દીધા છે. રાજસ્થાનના જેસલમેરથી લાગેલા ઈન્ટરનેશનલ બોર્ડર પર છેલ્લા અઠવાડિયાથી ડ્રોન જોવા મળી રહ્યા છે. BSFના સુત્રો દ્વારા મળતી જાણકારી મુજબ પાકિસ્તાની ડ્રોન્સની ગતિવિધિઓમાં વધારો થયો છે.

લોન્ગેવાલા વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન્સ જોવા મળ્યા છે. પંજાબ પછી રાજસ્થાનમાં એવી ગતિવિધિથી BSF એલર્ટ છે. જવાનોને સજાગ રહેવાની સૂચના આપવામાં આવી છે. સેનાએ કહ્યું કે કોઈ પણ પાકિસ્તાની ડ્રોન જોવા મળે તો તેને તોડી પાડવામાં આવે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પંજાબમાં સતત ડ્રોન્સ જોવા મળ્યા

પંજાબના ઘણા વિસ્તારોમાં ડ્રોન્સ જોવા મળ્યા છે. 8 ઓક્ટોબરે હુસૈનીવાલા વિસ્તારમાં એક પાકિસ્તાની ડ્રોન ભારતીય સરહદમાં ઉડતુ જોવા મળ્યું. પોલીસની ટીમે પાકિસ્તાનથી મોકલેલા આ ડ્રોન્સને મોકલવામાં આતંકવાદી સંગઠનોની લિંકની પણ તપાસ કરી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અત્યાર સુધી માત્ર 2 ડ્રોન્સ સપ્ટેમ્બર મહિનામાં અને ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં તરન તારન જિલ્લાના ઘાબલનગરમાં સળગેલી સ્થિતીમાં મળ્યા હતા. તપાસ મુજબ ઓગસ્ટમાં કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી પાકિસ્તાનના ઘણા આતંકવાદી સંગઠન ભારતમાં હથિયાર મોકલી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:47 am, Mon, 14 October 19

Next Article