ભારતીય રેલવે હવે એન્જિનના માધ્યમથી કરશે કમાણી, આ છે નવો પ્લાન

|

Jul 22, 2019 | 2:17 PM

ભારતીય રેલવે નુકસાનમાં ચાલી રહી છે અને તેની ભરપાઈ કરવા માટે હવે નવા કીમિયાઓ અપનાવી રહી છે. એક ખાનગી વેબસાઈટના અહેવાલ મુજબ હવે ભારતીય રેલવે પોતાના એન્જિન દ્વારા કમાણી કરશે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની […]

ભારતીય રેલવે હવે એન્જિનના માધ્યમથી કરશે કમાણી, આ છે નવો પ્લાન

Follow us on

ભારતીય રેલવે નુકસાનમાં ચાલી રહી છે અને તેની ભરપાઈ કરવા માટે હવે નવા કીમિયાઓ અપનાવી રહી છે. એક ખાનગી વેબસાઈટના અહેવાલ મુજબ હવે ભારતીય રેલવે પોતાના એન્જિન દ્વારા કમાણી કરશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   રાજકોટમાં ધોળા દિવસે યુવકની છરીના ઘા મારીને હત્યા, CCTVમાં થઈ ઘટના કેદ

ભારતમાં ટ્રેનનું મોટું નેટવર્ક છે અને કરોડો લોકો તેમાં સફર કરે છે. રેલવે સ્ટેશન પર તો જાહેરાત દ્વારા વિભાગને આવક મળી રહી છે પણ હવે એન્જિન પર પણ જાહેરાત લગાવવામાં આવશે. ભારતના ઘણાંબધાં શહેરોમાં ટ્રેનોમાં એન્જિન પર જાહેરાત લગાવવામાં આવતી નથી. આમ રેલવે વિભાગ શરુઆતમાં આ એન્જિન પર જાહેરાત લગાવવાની મંજૂરી આપશે અને તેમાંથી કમાણી કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતમાં ટ્રેનના ડબ્બા પર જાહેરાત લગાવવામાં આવી રહી છે. એક અહેવાલ મુજબ અદાણી અને અન્ય સંસ્થાનોને આ જાહેરાત લગાવવાની પરમિશન આપવામાં આવી છે. આ જાહેરાત દ્વારા રેલવે વિભાગ સારી એવી આવક રળી લેશે. ભારતમાં ટ્રેનની વાત કરીએ તો દરરોજ 65 હજાર કીમી ચાલે છે અને 2.3 કરોડ લોકો તેમાં મુસાફરી કરે છે. હાલમાં જાહેરાતના આધારે રેલવે 5 ટકા પણ કમાણી કરી શકતી નથી.

 

[yop_poll id=”1″]

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article