રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યા આવનારા 5 વર્ષ માટે ભાજપના એજન્ડા, જુઓ VIDEO
મોદી સરકાર ફરી વખત સત્તામાં આવ્યા પછી તેમનો એજન્ડા કેવો હશે, તે આજે દેશની સામે આવી ગયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સાંસદના સંયૂક્ત સત્રમાં સંબોધન કર્યુ. આ સંબોધનમાં મોદી સરકાર આવનારા 5 વર્ષમાં કેવી રીતે ટ્રેક પર ચાલશે તેની એક ઝલક જોવા મળી છે. Web Stories View more આ એક કામ માટે 6.2 કરોડ રૂપિયા, […]

મોદી સરકાર ફરી વખત સત્તામાં આવ્યા પછી તેમનો એજન્ડા કેવો હશે, તે આજે દેશની સામે આવી ગયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સાંસદના સંયૂક્ત સત્રમાં સંબોધન કર્યુ. આ સંબોધનમાં મોદી સરકાર આવનારા 5 વર્ષમાં કેવી રીતે ટ્રેક પર ચાલશે તેની એક ઝલક જોવા મળી છે.
આ એક કામ માટે 6.2 કરોડ રૂપિયા, તમન્નાહ ભાટિયા પાસે કેટલી સંપત્તિ છે?
દુનિયાની 10 સૌથી શક્તિશાળી intelligence agencies નું લિસ્ટ
ભારતના 8 સૌથી આલીશાન રેલવે સ્ટેશનમાં ગુજરાતનું આ સ્ટેશન, જાણો નામ
જો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જાય તો શું કરવું?
પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રાષ્ટ્રપતિના સંબોધન પછી બંને ગૃહની કાર્યવાહી શરૂ થશે. 17 જૂનથી શરૂ થયેલા આ સત્રમાં 2 દિવસમાં સાંસદોએ શપથ ગ્રહણ કર્યા અને લોકસભા અધ્યક્ષની ચૂંટણી યોજાઈ, જેમાં રાજસ્થાનના કોટાના સાંસદ ઓમ બિરલાની લોકસભાના અધ્યક્ષ પદે નિમણુંક કરવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો