પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં જાણો ક્યાં ખેડૂતોને નહિ મળશે લાભ

|

Feb 24, 2019 | 3:22 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘કિસાન સમ્માન નિધિ’ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ દેશના 12 કરોડ ખેડૂતોને ફાયદો થશે. આ યોજનામાં કેન્દ્ર સરકાર ખેડૂતોને વર્ષમાં 6 હજાર રૂપિયા આપશે. આ યોજનામાં કયાં ખેડૂતોને ફાયદો થશે અને આ રૂપિયા કેવી રીતે ખેડૂતોને આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉતર પ્રદેશથી આ યોજનાની શરૂઆત કરી છે. TV9 Gujarati […]

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં જાણો ક્યાં ખેડૂતોને નહિ મળશે લાભ

Follow us on

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘કિસાન સમ્માન નિધિ’ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ દેશના 12 કરોડ ખેડૂતોને ફાયદો થશે.

આ યોજનામાં કેન્દ્ર સરકાર ખેડૂતોને વર્ષમાં 6 હજાર રૂપિયા આપશે. આ યોજનામાં કયાં ખેડૂતોને ફાયદો થશે અને આ રૂપિયા કેવી રીતે ખેડૂતોને આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉતર પ્રદેશથી આ યોજનાની શરૂઆત કરી છે.

TV9 Gujarati

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ સહાયનો ઉદ્દેશ છે કે ખેડૂતોને કોઈ મુશ્કેલી વગર ખેતી કરી શકે. સરકાર તરફથી જાહેર કરેલ યાદી અનુસાર ડૉકટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને તેમના પરિવારના લોકોને આ યોજનાનો લાભ નહિં મળી શકે. સંસ્થાકીય જમીન માલિકોને પણ આ યોજનાનો લાભ નહિં મળી શકે. કેન્દ્વ અને રાજય સરકારના નિવૃત કર્મચારીઓને પણ આ યોજનાનો ફાયદો નહિં મળી શકે.

[yop_poll id=1766]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article