અયોધ્યા કેસમાં ચુકાદા પહેલા સુરક્ષા સઘન, વડોદરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત! જુઓ VIDEO

|

Nov 09, 2019 | 4:09 AM

અયોધ્યા કેસમાં ચુકાદાને લઈને વડોદરામાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન. વડોદરાના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસ જવાનો અને SRPની 6 કંપનીઓ તૈનાત છે, પોલીસ કંટ્રોલ રૂમથી સીસીટીવી દ્વારા ઠેર-ઠેર નજર રાખી રહી છે. શહેરભરમાં 2500 જવાનો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ શાંતિ સમિતિની અગ્રણીઓ સાથે પોલીસ સંકલન સાધી રહી […]

અયોધ્યા કેસમાં ચુકાદા પહેલા સુરક્ષા સઘન, વડોદરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત! જુઓ VIDEO

Follow us on

અયોધ્યા કેસમાં ચુકાદાને લઈને વડોદરામાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન. વડોદરાના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસ જવાનો અને SRPની 6 કંપનીઓ તૈનાત છે, પોલીસ કંટ્રોલ રૂમથી સીસીટીવી દ્વારા ઠેર-ઠેર નજર રાખી રહી છે. શહેરભરમાં 2500 જવાનો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ શાંતિ સમિતિની અગ્રણીઓ સાથે પોલીસ સંકલન સાધી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બાબરી મસ્જિદ-અયોધ્યા રામ મંદિર કેસના 10 તથ્યો, જે અંતિમ નીર્ણય પહેલા જાણવા જરૂરી છે!

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article