PM મોદીએ 7 રાજ્યોના મુખ્યપ્રધાનોને કર્યો ફોન, કોરોના અને પૂરની સ્થિતીની કરી સમીક્ષા

|

Sep 24, 2020 | 1:13 PM

વડાપ્રધાન મોદીએ બિહાર, અસમ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓની સાથે ફોન પર વાતચીત કરી. વડાપ્રધાને આ દરમિયાન આ રાજ્યોમાં કોરોના અને પૂરની સ્થિતી વિશે વિસ્તારથી ચર્ચા કરી. સાથે જ તેમને કેન્દ્ર સરકાર તરફથી જરૂરી મદદ માટે વિશ્વાસ આપ્યો. Web Stories View more નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે […]

PM મોદીએ 7 રાજ્યોના મુખ્યપ્રધાનોને કર્યો ફોન, કોરોના અને પૂરની સ્થિતીની કરી સમીક્ષા
ફાઈલ ફોટો

Follow us on

વડાપ્રધાન મોદીએ બિહાર, અસમ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓની સાથે ફોન પર વાતચીત કરી. વડાપ્રધાને આ દરમિયાન આ રાજ્યોમાં કોરોના અને પૂરની સ્થિતી વિશે વિસ્તારથી ચર્ચા કરી. સાથે જ તેમને કેન્દ્ર સરકાર તરફથી જરૂરી મદદ માટે વિશ્વાસ આપ્યો.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

દેશના ઘણા રાજ્યો પૂરની સ્થિતીનો સામનો કરી રહ્યા છે. અસમ પણ આ રાજ્યોમાંથી એક છે. આ પૂરના કારણે આ વર્ષે અત્યાર સુધી 81 લોકોના મોત થઈ ચૂક્યા છે. વડાપ્રધાને અસમમાં પૂરના કારણે પેદા થયેલી સ્થિતી સામે નિપટવા માટે રાજ્યને મદદ કરવા માટે આશ્વાસન આપ્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 5:06 pm, Sun, 19 July 20

Next Article