જુઓ LIVE: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોલીટિકલ નહી પણ પર્સનલ ઈન્ટરવ્યુ

|

Apr 24, 2019 | 4:04 AM

સૌપ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પોલીટિકલ નહી પણ પર્સનલ ઈન્ટરવ્યુ અક્ષય કુમાર લીધુ છે. આ ઈન્ટરવ્યુમાં  વડાપ્રધાને અનેક રહસ્યો ખોલ્યા છે. See more આ ઈન્ટરવ્યુમાં વડાપ્રધાને તેમના દિલની વાત કરતા કહ્યું કે મારો પરિવાર ઈચ્છતો હતો કે હું કોઈ સારી નોકરી કરૂ. મને નાનપણથી પુસ્તકો વાંચવાનો ખુબ શોખ હતો. મે ક્યારેય વિચાર્યુ ન હતું કે હું […]

જુઓ LIVE: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોલીટિકલ નહી પણ પર્સનલ ઈન્ટરવ્યુ

Follow us on

સૌપ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પોલીટિકલ નહી પણ પર્સનલ ઈન્ટરવ્યુ અક્ષય કુમાર લીધુ છે. આ ઈન્ટરવ્યુમાં  વડાપ્રધાને અનેક રહસ્યો ખોલ્યા છે.

આ ઈન્ટરવ્યુમાં વડાપ્રધાને તેમના દિલની વાત કરતા કહ્યું કે મારો પરિવાર ઈચ્છતો હતો કે હું કોઈ સારી નોકરી કરૂ. મને નાનપણથી પુસ્તકો વાંચવાનો ખુબ શોખ હતો. મે ક્યારેય વિચાર્યુ ન હતું કે હું દેશનો વડાપ્રધાન બનીશ. હું સેનામાં જવા ઈચ્છતો હતો.

TV9 Gujarati

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

તે સિવાય વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે વહેલી સવારથી મોડી રાત સુધી હું ઓફીસમાં હાજર હોવુ છુ. હુ કામના સમયે માત્ર કામ જ કરૂ છુ. કામ માટે કોઈના પર દબાણ નથી કરતો. હું ખુલ્લા મને વાત કરવાનું પસંદ કરૂ છુ. અધિકારીઓ સાથે મારૂ મિત્રતા ભર્યુ વર્તન છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article