વડાપ્રધાન મોદી આજે ઉત્તરપ્રદેશ પ્રવાસે, કાર્યક્રમ સ્થળ પરથી જ PM કરશે ‘મન કી બાત’

|

Oct 19, 2020 | 11:06 AM

વડાપ્રધાન મોદી આજે ઉત્તરપ્રદેશના પ્રવાસ પર રહેશે. લગભગ 2 કલાક પ્રયાગરાજમાં રહેશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી ચિત્રકુટના ભરતકૂપમાં આયોજિત એક વિશાળ કાર્યક્રમમાં સામેલ થશે. ચિત્રકુટમાં વડાપ્રધાન મોદી બુંદેલખંડ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરશે. આ સમારોહમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ સામેલ થશે.   Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું […]

વડાપ્રધાન મોદી આજે ઉત્તરપ્રદેશ પ્રવાસે, કાર્યક્રમ સ્થળ પરથી જ PM કરશે મન કી બાત

Follow us on

વડાપ્રધાન મોદી આજે ઉત્તરપ્રદેશના પ્રવાસ પર રહેશે. લગભગ 2 કલાક પ્રયાગરાજમાં રહેશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી ચિત્રકુટના ભરતકૂપમાં આયોજિત એક વિશાળ કાર્યક્રમમાં સામેલ થશે. ચિત્રકુટમાં વડાપ્રધાન મોદી બુંદેલખંડ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરશે. આ સમારોહમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ સામેલ થશે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ દરમિયાન દેશભરમાં 10 હજાર નવા FPO બનાવવાના કાર્યક્રમનો શુભારંભ કરશે. દેશભરમાં 10 હજાર નવા ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) બનાવવાની યોજનાની જાહેરાત આ વખતના બજેટમાં કરવામાં આવી હતી. જેને તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી પ્રદાન કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે વડાપ્રધાન મોદી પ્રયાગરાજમાં 10 હજારથી વધારે દિવ્યાંગો અને 16 હજારથી વધારે વૃદ્ધોને સહાયક ઉપકરણ વહેંચવામાં આવશે. સાથે જ કાર્યક્રમ સ્થળથી જ વડાપ્રધાન મોદી ‘મન કી બાત’ કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: પુલવામા હુમલા મામલે NIAને મળી મોટી સફળતા, આતંકીઓની મદદ કરનાર શાકિર બશીરની ધરપકડ

Published On - 3:53 am, Sat, 29 February 20

Next Article