વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ડિનરમાં હતા ખાસ આ સાઉથ ઈન્ડિયન વ્યંજનો

|

Oct 12, 2019 | 3:45 AM

વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના સન્માનમાં ડિનર રાખ્યુ હતું. ચીની રાષ્ટ્રપતિ માટે સાઉથ ઈન્ડિયન થાળી પિરસવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ આ નોનવેજ થાળી માટે વિશેષ આદેશ આપ્યા હતા. શી જિનપિંગની થાળીમાં તામિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશના વ્યંજન સામેલ કરવામાં આવ્યા હતા. તેમના મેનુમાં રાજમા, માલાબાર લોબસ્ટર, કોરી કેમ્પુ, મટન યુલરથિયાડુ, કુરૂવેપિલ્લઈ મીન વરૂવલ, તંજાવુર કોઝી […]

વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ડિનરમાં હતા ખાસ આ સાઉથ ઈન્ડિયન વ્યંજનો

Follow us on

વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના સન્માનમાં ડિનર રાખ્યુ હતું. ચીની રાષ્ટ્રપતિ માટે સાઉથ ઈન્ડિયન થાળી પિરસવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ આ નોનવેજ થાળી માટે વિશેષ આદેશ આપ્યા હતા.

શી જિનપિંગની થાળીમાં તામિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશના વ્યંજન સામેલ કરવામાં આવ્યા હતા. તેમના મેનુમાં રાજમા, માલાબાર લોબસ્ટર, કોરી કેમ્પુ, મટન યુલરથિયાડુ, કુરૂવેપિલ્લઈ મીન વરૂવલ, તંજાવુર કોઝી કરી, બીટરૂટ જિંજર ચોપ, પચ સુંડકાઈ, અરિકા કોક્સહંબુ, અર્ચાવિતા સાંભર, બિરયાની, ઈન્ડિયન બ્રેડ, અડ પ્રધામન, હલવો, આઈસ્ક્રીમ, ચા અને મસાલા ચાટ સામેલ હતું.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પ્રકારે ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ અને વડાપ્રધાન મોદીની પ્રથમ દિવસની મુલાકાતનો અંતિમ તબક્કો ડિનરની સાથે ખત્મ થયો હતો. વડાપ્રધાન મોદીએ જિનપિંગના સન્માનમાં ખાસ પ્રકારે દક્ષિણ ભારતીય વ્યંજન બનાવવાના આદેશ આપ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પહેલા વડાપ્રધાન મોદીએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને મહાબલીપુરમના તીર્થસ્થળોની મુસાફરી કરાવી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જાતે ટૂરિસ્ટ ગાઈડની ભૂમિકામાં નજરે આવ્યા હતા. વડાપ્રધાન મોદી મહાબલીપુરમના મહત્વપૂર્ણ સ્માકરોની વાસ્તુકલા અને મહત્વ વિશે ચીની રાષ્ટ્રપતિ જિનપિંગને વિસ્તારથી સમજાવતા નજરે આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વડાપ્રધાન મોદીએ જિનપિંગને અર્જુન તપસ્યા સ્થળ, પંચરથ, કૃષ્ણનો માખણ લાડુ અને શોર મંદિર લઈને ગયા. વડાપ્રધાન મોદીએ શી જિનપિંગને તેમની પારંપરિક સભ્યતા અને સંસ્કૃતિ વિશે જાણકારી આપી અને જણાવ્યુ હતું.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article