દિકરીનું નામ ઈન્ડિયા રાખનાર ફિલીપ બાર્ટન ભારત ખાતે બ્રિટેનના ઉચ્ચાયુક્ત બન્યા

|

Sep 25, 2020 | 3:42 PM

ભારત સ્થિત બ્રિટેનના ઉચ્ચાયુકત (British High Commissioner) તરીકે નિમાયેલા ફિલીપ બાર્ટનએ(Philip Barton) રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને (President Ram Nath Kovind) ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત ઓળખ સુપરત કરી. આ પ્રક્રીયા બાદ ફિલીપ બાર્ટને ભારત સાથે જોડાયેલ પોતાનો અનુભવો વર્ણાવ્યા હતા. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI […]

દિકરીનું નામ ઈન્ડિયા રાખનાર ફિલીપ બાર્ટન ભારત ખાતે બ્રિટેનના ઉચ્ચાયુક્ત બન્યા

Follow us on

ભારત સ્થિત બ્રિટેનના ઉચ્ચાયુકત (British High Commissioner) તરીકે નિમાયેલા ફિલીપ બાર્ટનએ(Philip Barton) રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને (President Ram Nath Kovind) ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત ઓળખ સુપરત કરી. આ પ્રક્રીયા બાદ ફિલીપ બાર્ટને ભારત સાથે જોડાયેલ પોતાનો અનુભવો વર્ણાવ્યા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

શુ તમો જાણો છો કે ફિલીપ બાર્ટન કોણ છે. જો ના તો આપને જણાવીએ કે ફિલીપ બાર્ટન એ જ વ્યક્તિ છે કે જેમણે તેમની દિકરીનું નામ ઈન્ડિયા રાખ્યું છે. 1990માં ફિલીપ બાર્ટન ભારત સ્થિત બ્રિટેનના રાજદુતાલય ખાતે કાર્યરત હતા. દિલ્હીમાં જ અમાંડા નામની મહિલા સાથે ફિલીપની મુલાકાત થઈ હતી. જે મુલાકાત ત્યારબાદ લગ્નમાં પરિણામી હતી. ફિલીપ બાર્ટન અને અમાંડાને સંતાનમાં એક દિકરી છે. જેનુ નામ બન્નેએ ઈન્ડિયા રાખ્યુ છે. ભારત સાથે ફિલીપ બાર્ટનનો બહુ જૂનો સંબધ રહ્યો છે. ભારત ખાતેના ઉચ્ચાયુક્ત તરીકેનો હોદ્દો સંભાળતા ફિલીપ બાર્ટને વિડીયો દ્વારા પોતાની વાત કરી હતી.. નમસ્તેની સાથે વાત કરતા ફિલીપ કહે છે કે, આજના દિવસનો આનંદ કઈક અલગ છે. મને એ ખબર નહોતી કે હુ એક દિવસ ભારતના ઉચ્ચાયુક્ત તરીકે નિમણૂંક પામીને ભારત પાછો આવીશ.

Published On - 10:00 am, Thu, 9 July 20

Next Article