જાણો સુપ્રીમ કોર્ટે કેમ એવું કહેવું પડ્યું કે વિસ્ફોટક ભરીને એકસાથે લોકોને મારી નાખો!

|

Nov 25, 2019 | 10:36 AM

સુપ્રીમકોર્ટમાં પ્રદૂષણને લઈને સુનાવણી થઈ રહી છે. દેશમાં પ્રદૂષણને લઈને ભારતની મજાક ઉડી રહી છે તેવી ટકોર પણ સુપ્રીમ કોર્ટે કરી હતી. આ સિવાય રાજકીય રીતે પ્રદૂષણની બાબતને એકબીજા પર ઢોળવામાં આવી રહી છે તેને લઈને પણ સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. Web Stories View more નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ […]

જાણો સુપ્રીમ કોર્ટે કેમ એવું કહેવું પડ્યું કે વિસ્ફોટક ભરીને એકસાથે લોકોને મારી નાખો!

Follow us on

સુપ્રીમકોર્ટમાં પ્રદૂષણને લઈને સુનાવણી થઈ રહી છે. દેશમાં પ્રદૂષણને લઈને ભારતની મજાક ઉડી રહી છે તેવી ટકોર પણ સુપ્રીમ કોર્ટે કરી હતી. આ સિવાય રાજકીય રીતે પ્રદૂષણની બાબતને એકબીજા પર ઢોળવામાં આવી રહી છે તેને લઈને પણ સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  ડાયરામાં ગાયક કલાકારના બદલાયા સૂર તો લોકોએ ચખાડયો મેથીપાક! VIDEO થયો વાયરલ

સુપ્રીમકોર્ટે હરિયાણાના પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસના વખાણ કર્યા હતા. જસ્ટિસ મિશ્રાએ સુનાવણીમાં દિલ્હી, પંજાબની સરકારને ફટકાર લગાવી છે. કેન્દ્ર સરકાર પણ આ બાબતમાં બાકાત નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સુપ્રીમકોર્ટે વિશેષ ટિપ્પણી કરતાં કહ્યું કે બાહરના લોકો આપણા દેશ પર હસી રહ્યાં છે કારણ કે આપણે પ્રદૂષણ કંટ્રોલ નથી કરી શકતા. બ્લેમ ગેમ દ્વારા દિલ્હીના લોકોના જીવ બચી શકે તેમ નથી. તમે પ્રદૂષણને ગંભીરતાથી નથી લઈ રહ્યાં બસ ખાલી બ્લેમ ગેમનો જ ખેલ ચાલી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોર્ટે કહ્યું એકબીજા પર પ્રદૂષણના મુદાને ઢોળી દેવાને લઈને કહ્યું કે દેશમાં જે રીતે બ્લેમ ગેમ ચાલી રહી છે તેનાથી તે હેરાન છે. લોકોને ધીમે-ધીમે મારવાને બદલે સારું છે કે 15 બેગમાં વિસ્ફોટક ભરીને એક સાથે જ મારી નાખવામાં આવે. આમ સુપ્રીમ કોર્ટે આકરા શબ્દોમાં બધી પાર્ટીઓ અને કેન્દ્ર સરકારને સંભળાવી દીધું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article