કેરળ બાદ હવે હિમાચલ પ્રદેશમાં અમાનવીયતા, ગર્ભવતી ગાયને ખવડાવ્યો વિસ્ફોટક

|

Sep 28, 2020 | 5:20 PM

કેરળમાં ગર્ભવતી હાથણીના મામલાનો ઉકેલ આવ્યો નથી, ત્યારે હિમાચલ પ્રદેશમાં એક ગાયને વિસ્ફોટક ખવડાવી તેને ઘાયલ કરવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. ગાયને વિસ્ફોટક ખવડાવી ઘાયલ કર્યા પછીનો પશુમાલિકે એક વીડિયો બનાવ્યો છે. જે વાયરલ થઈ રહ્યો છે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે […]

કેરળ બાદ હવે હિમાચલ પ્રદેશમાં અમાનવીયતા, ગર્ભવતી ગાયને ખવડાવ્યો વિસ્ફોટક
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

કેરળમાં ગર્ભવતી હાથણીના મામલાનો ઉકેલ આવ્યો નથી, ત્યારે હિમાચલ પ્રદેશમાં એક ગાયને વિસ્ફોટક ખવડાવી તેને ઘાયલ કરવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. ગાયને વિસ્ફોટક ખવડાવી ઘાયલ કર્યા પછીનો પશુમાલિકે એક વીડિયો બનાવ્યો છે. જે વાયરલ થઈ રહ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પશુમાલિકે ઘરની પાસે રહેનારા એક વ્યક્તિ પર ગાયને વિસ્ફોટક ખવડાવવાનો આરોપ લગાવ્યો છે. હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના ઝંડુતા વિસ્તારમાં ગર્ભવતી ગાયને કોઈએ વિસ્ફોટક ખવડાવી દીધો. જેનાથી ગાય પૂરી રીતે લોહીલુહાણ થઈ ગઈ. ગાયના માલિકે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર મુક્યો છે. જે વાઈરલ થઈ રહ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 10:46 am, Sat, 6 June 20

Next Article