મોદી સરકારે પોતાના 5 વર્ષના કાર્યકાળમાં બદલી નાખી ભારતીય રેલવેની તસ્વીર, તમે પણ જાણીને થશો ખુશ !

રેલવે ભારતની જીવાદોરી ગણવામાં આવે છે અને રેલવેના લીધે કોઈ અકસ્માત ન થાય તે માટે સરકારે મોટી સિદ્ધી હાંસલ કરી છે. ભારતમાં રેલવે ક્રોસિંગ માનવરહિત રહ્યાં નથી. રેલવે મંત્રી પિયૂષ ગોયલ દ્વારા પોતાના સોશિયલ એકાઉન્ટમાં માહિતી આપવામાં આવી હતી કે ભારતમાં હવે કોઈ રેલવે ક્રોસિંગ માનવરહિત રહ્યા નથી અને સરકારે આ બાબતે મોટી ઉપલબ્ધિ હાંસીલ […]

મોદી સરકારે પોતાના 5 વર્ષના કાર્યકાળમાં બદલી નાખી ભારતીય રેલવેની તસ્વીર, તમે પણ જાણીને થશો ખુશ !
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 31, 2019 | 5:13 PM

રેલવે ભારતની જીવાદોરી ગણવામાં આવે છે અને રેલવેના લીધે કોઈ અકસ્માત ન થાય તે માટે સરકારે મોટી સિદ્ધી હાંસલ કરી છે. ભારતમાં રેલવે ક્રોસિંગ માનવરહિત રહ્યાં નથી.

રેલવે મંત્રી પિયૂષ ગોયલ દ્વારા પોતાના સોશિયલ એકાઉન્ટમાં માહિતી આપવામાં આવી હતી કે ભારતમાં હવે કોઈ રેલવે ક્રોસિંગ માનવરહિત રહ્યા નથી અને સરકારે આ બાબતે મોટી ઉપલબ્ધિ હાંસીલ કરી છે. મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ પોતાના ભાષણમાં આ વાત કરી છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે સરકારે લોકોની માટે સુવિધાઓમાં દેશમાં એવી બિલ્ડીંગો બનાવી છે જ્યાં દિવ્યાંગો પણ આરામથી જઈ શકે છે. 650 જેટલાં રેલવે સ્ટેશનોને એ રીતે બનાવી દેવાયા છે કે કોઈ પણ દિવ્યાંગ ત્યાં અડચણ વિના જઈ શકે.

આ પણ વાંચો : સરકારે લઈ લીધો નિર્ણય, જાણો હવે ગોવામાં તમે શું નહીં કરી શકો?

1 ફેબ્રુઆરીના રોજ દેશનું અંતરિમ બજેટ રજુ કરવામાં આવશે જેની સાથે જ રેલવે બજેટ પણ રજુ કરવામાં આવશે. જેના પહેલાં દેશના તમામ રેલવે ક્રોસિંગને માનવ રહિત બનાવવાનો મોદી સરકારનો નિર્ણય આખરે પૂર્ણ થયો છે જેનાથી સામાન્ય જનતાને ખરેખર મોટો લાભ થશે.

[yop_poll id=”953″]

g clip-path="url(#clip0_868_265)">