AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં, જુઓ VIDEO

કેન્દ્ર સરકારે દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત તો કરી દીધી. પરંતુ મળતી માહીતી પ્રમાણે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર કેન્દ્ર સરકાર સંપૂર્ણ પ્રતિબંધ નહીં લગાવે. દેશમાં મંદીના માર વચ્ચે સરકાર આ નિર્ણય પર નરમ વલણ દાખવશે. સુત્રો પાસેથી મળતી માહીતી અનુસાર એક તરફ ઉદ્યોગો મંદીનો માર સહન કરી રહ્યા છે. તેવામાં જો […]

સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં, જુઓ VIDEO
| Updated on: Oct 02, 2019 | 11:52 AM
Share

કેન્દ્ર સરકારે દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત તો કરી દીધી. પરંતુ મળતી માહીતી પ્રમાણે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર કેન્દ્ર સરકાર સંપૂર્ણ પ્રતિબંધ નહીં લગાવે. દેશમાં મંદીના માર વચ્ચે સરકાર આ નિર્ણય પર નરમ વલણ દાખવશે. સુત્રો પાસેથી મળતી માહીતી અનુસાર એક તરફ ઉદ્યોગો મંદીનો માર સહન કરી રહ્યા છે. તેવામાં જો સિંગલ યુઝ પ્લાસ્કિટ પર પ્રતિબંધનું કડક પાલન કરવામાં આવે તો બેકારી વધી શકે છે. જોકે સરકાર આ કાયદાનો કડકપણે અમલ કરાવવા પહેલા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે લોકોને જાગૃત કરશે. દેશમાં મોટાપાયે જનજાગૃતિનું અભિયાન શરૂ કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: મોબાઈલ ફોનની ચોરી કરનારી મહિલાઓ CCTV કેમેરામાં કેદ, જુઓ LIVE VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow Us
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
g clip-path="url(#clip0_868_265)">