NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના 4 આતંકવાદીઓને જેલની સજા ફટકારી, ભારત વિરુદ્ધ યુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ

|

Oct 25, 2021 | 9:55 PM

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટની વિશેષ એનઆઈએ કોર્ટના એડિશનલ સેશન્સ જજ પ્રવીણ સિંહે હિઝબુલ મુજાહિદ્દીનના ચાર આતંકીઓને સજા ફટકારી છે.

NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના 4 આતંકવાદીઓને જેલની સજા ફટકારી, ભારત વિરુદ્ધ યુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ
NIA court jails 4 Hizbul Mujahideen militants

Follow us on

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટની વિશેષ એનઆઈએ કોર્ટના એડિશનલ સેશન્સ જજ પ્રવીણ સિંહે હિઝબુલ મુજાહિદ્દીનના ચાર આતંકીઓને સજા ફટકારી છે. કોર્ટે આતંકવાદીઓ મોહમ્મદ શફી શાહ અને મુઝફ્ફર અહેમદ ડારને 12 વર્ષની જેલની સજા સંભળાવી છે, જ્યારે કોર્ટે આતંકવાદીઓ તાલિબ લાલી અને મુશ્તાક અહેમદ લોનને 10 વર્ષની જેલની સજા ફટકારી છે.

કોર્ટે કહ્યું કે, આ તમામ આતંકવાદીઓ ભારતમાં હિઝબુલ મુજાહિદ્દીન માટે કામ કરતા હતા. કોર્ટે આતંકવાદીઓને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા અને ભારત સરકાર સામે યુદ્ધ કરવા માટે ષડયંત્ર રચવા બદલ સજા ફટકારી હતી.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જમ્મુ -કાશ્મીર: શોપિયામાં આતંકવાદીઓએ વધુ એક વ્યક્તિની કરી હત્યા

જમ્મુ અને કાશ્મીરના પુંછ અને રાજૌરી જિલ્લામાં ખરાબ હવામાન હોવા છતાં, શનિવારે 13 મા દિવસે પણ આતંકવાદ વિરોધી કામગીરી ચાલુ રહી હતી. ગયા અઠવાડિયે આ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓ દ્વારા બે અલગ અલગ હુમલામાં સેનાના નવ જવાન શહીદ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, વધુ બે શંકાસ્પદોને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સેના અને પોલીસ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન પૂંછ, મેઘર અને સુરાનકોટના જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને પકડવા માટે ચાલુ રાખ્યા હતા.

 

 

સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે..

 

Published On - 9:35 pm, Mon, 25 October 21

Next Article