એક ગુજરાતીએ વિજ્ઞાનજગતમાં સચિન તેંડુલકરનું નામ અમર કરી દીધું, જાણો વિગત

|

Nov 11, 2019 | 1:17 PM

દુનિયામાં જ્યારે કોઈ નવી પ્રજાતિની શોધ થાય ત્યારે તેને એક નામ પણ આપવામાં આવશે. સચિન તેંડુલકર એક મહાન ક્રિકેટ ખેલાડી રહ્યાં છે અને તેના લીધે તેમના ફેન પણ ઘણાં લોકો છે. તેમના એક ઈકોલોજિસ્ટ વૈજ્ઞાનિક ફેન ધ્રુવ પ્રજાપતિએ સચિનને એક કરોળીયોની નવી શોધાયેલી પ્રજાતિ સાથે જોડી દીધા છે. Web Stories View more શું મગફળી ખાવાથી […]

એક ગુજરાતીએ વિજ્ઞાનજગતમાં સચિન તેંડુલકરનું નામ અમર કરી દીધું, જાણો વિગત

Follow us on

દુનિયામાં જ્યારે કોઈ નવી પ્રજાતિની શોધ થાય ત્યારે તેને એક નામ પણ આપવામાં આવશે. સચિન તેંડુલકર એક મહાન ક્રિકેટ ખેલાડી રહ્યાં છે અને તેના લીધે તેમના ફેન પણ ઘણાં લોકો છે. તેમના એક ઈકોલોજિસ્ટ વૈજ્ઞાનિક ફેન ધ્રુવ પ્રજાપતિએ સચિનને એક કરોળીયોની નવી શોધાયેલી પ્રજાતિ સાથે જોડી દીધા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   VIDEO: રાજ્યકક્ષાના હોકી ખેલાડીએ ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યુ, આપઘાતનું કારણ અકબંધ

નવી કરોળીયાની પ્રજાતિને નામ મારેંગો સચિન તેંડુલકર રાખવામાં આવ્યું છે. ગુજરાત ઈકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના એક સંશોધક ધ્રુવ પ્રજાપતિએ આ નામ આપ્યું છે. જેઓ એક ગુજરાતી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ધ્રુવ પ્રજાપતિએ મારેંગો સચિન તેંડુલકર નામના કરોળીયાની પ્રજાતિની શોધ તો 2015માં જ કરી દીધી હતી. આ સંશોધનમાં ઓળખાણનું કામ બાકી હોવાથી 2017માં આ કામને ધ્રુવે પૂરું કર્યું. આમ ક્રિકેટના ઈતિહાસમાં અમર તો સચિનનું નામ થઈ ગયું છે અને હવે વિજ્ઞાનજગતમાં પણ લોકો સચિનને યાદ કરશે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:07 pm, Mon, 11 November 19

Next Article