‘મિત્રો એપ’ની પ્લે સ્ટોર પર વાપસી, અપડેટની સાથે ગૂગલે કરી પબ્લિશ

|

Sep 28, 2020 | 5:29 PM

ઓછા સમયમાં જાણીતી થયેલી વીડિયો મેકિંગ ‘મિત્રો એપ’ને ગૂગલે 2 જૂને પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી હતી. હવે આ એપને અપડેટની સાથે પ્લે સ્ટોર પર બીજી વખત પબ્લિશ કરી દેવામાં આવી છે. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે? ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો […]

મિત્રો એપની પ્લે સ્ટોર પર વાપસી, અપડેટની સાથે ગૂગલે કરી પબ્લિશ

Follow us on

ઓછા સમયમાં જાણીતી થયેલી વીડિયો મેકિંગ ‘મિત્રો એપ’ને ગૂગલે 2 જૂને પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી હતી. હવે આ એપને અપડેટની સાથે પ્લે સ્ટોર પર બીજી વખત પબ્લિશ કરી દેવામાં આવી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પ્લે સ્ટોરમાંથી કેમ હટાવી હતી એપ્લિકેશન

ભારતમાં આ એપને ટીકટોકના વિકલ્પ તરીકે જોવામાં આવી રહી હતી. એપમાં ઘણી ખામીઓ જોવા મળી અને તે વેરીફાઈડ પણ ન હતી. ‘મિત્રો એપ’ને પ્લે સ્ટોરમાંથી હટાવવાને લઈ ગૂગલે કહ્યું કે અમે એ એપ્લિકેશનને પ્લે સ્ટોર પર પરમિટ નથી કરતા જે કોઈ બીજી એપની જેમ પરફોર્મ કરતી હોય. એપને યૂનિક સર્વિસ કે કન્ટેન્ટ પ્રોવાઈડ કરવા જોઈએ. ઉલ્લેખનીય છે કે હવે પ્લે સ્ટોર પર એપ પરત આવી ગઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

‘મિત્રો એપ’ના ડેવલપર્સે ગૂગલની વાત માનીને એપ પરત ફરી છે. પ્લે સ્ટોર મુજબ 3 જૂન 2020એ એપને અપડેટ કરવામાં આવી. એપની પ્રાઈવસી પોલિસીને પણ યોગ્ય કરવામાં આવી. તેની સાથે જ એપની પ્રમોટર વેબસાઈટને પણ અપડેટ કરવામાં આવી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દેશમાં બનેલી ‘મિત્રો એપ’ ટિકટોકને ટક્કર આપી રહી છે. ‘મિત્રો એપ’ની રિલીઝને એક મહિનો થયો છે અને તેના અત્યાર સુધી 50 લાખ યૂઝર્સ છે. હાલમાં મિત્રો એપ લોકોની વચ્ચે ખુબ જાણીતી છે. આ એપને IITના એક વિદ્યાર્થી શિવાંક અગ્રવાલે બનાવી છે. આ એપ હાલમાં ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ એપ એટલી જાણીતી બની હતી કે તેને ગૂગલ પ્લે સ્ટોરના ફ્રી ટોપ 10 ચાર્ટમાં પોતાની જગ્યા બનાવી લીધી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 5:12 pm, Fri, 5 June 20

Next Article