મહારાષ્ટ્ર: એક જ દિવસમાં કોરોનાના વધુ 60 કેસ નોંધાયા, કુલ 1078 પોઝિટીવ કેસ

|

Sep 30, 2020 | 12:09 PM

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. માત્ર એક જ દિવસમાં વધુ 60 કેસ પોઝિટિવ નોંધાયા છે. મુંબઈમાં 44, પુણેમાં 9 અને નાગપુરમાં 4 નવા કેસ નોંધાયા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,078 કેસ પોઝિટિવ નોંધાયા છે.   Web Stories View more ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? […]

મહારાષ્ટ્ર: એક જ દિવસમાં કોરોનાના વધુ 60 કેસ નોંધાયા, કુલ 1078 પોઝિટીવ કેસ

Follow us on

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. માત્ર એક જ દિવસમાં વધુ 60 કેસ પોઝિટિવ નોંધાયા છે. મુંબઈમાં 44, પુણેમાં 9 અને નાગપુરમાં 4 નવા કેસ નોંધાયા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,078 કેસ પોઝિટિવ નોંધાયા છે.

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે મુંબઈના બિંબિસાર નગરમાં 3 દર્દીઓને હાલ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એક જ પરિવારના ત્રણ સભ્યોનો રિપોર્ટ પહેલા પોઝિટિવ આવ્યો હતો. જો કે યોગ્ય સારવાર બાદ ત્રણે દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા તબીબોએ તેમને ડિસ્ચાર્જ કર્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: ઈન્દોરમાં લોકોએ પોલીસકર્મીઓ પર કર્યો હુમલો, હુમલાખોરોની પોલીસે કરી ધરપકડ

 

Published On - 9:07 am, Wed, 8 April 20

Next Article