AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મદ્રાસ હાઈકોર્ટે પતંજલિ આયુર્વેદને કર્યો 10 લાખનો દંડ,જાણો શું હતું કારણ

મદ્રાસ હાઈકોર્ટે યોગ ગુરૂ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ અને દિવ્ય મંદિર યોગ ટ્રસ્ટને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે આ દંડ પતંજલિના એ દાવા માટે કરવામાં આવ્યો છે, કે જેમાં કહેવામાં આવ્યું છે કે તેમનું આયુર્વેદિક સૂત્રિકરણ કોરોનીલ વાયરસને સારો કરી શકે છે. જણાવી દઈએ આ પહેલા મદ્રાસ હાઈકોર્ટે કોરોના વાયરસનાં ઉપચારને લઈને રજુ […]

મદ્રાસ હાઈકોર્ટે પતંજલિ આયુર્વેદને કર્યો 10 લાખનો દંડ,જાણો શું હતું કારણ
http://tv9gujarati.in/madras-highcourt…-shu-hatu-kaaran/
| Updated on: Aug 07, 2020 | 12:52 PM
Share

મદ્રાસ હાઈકોર્ટે યોગ ગુરૂ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ અને દિવ્ય મંદિર યોગ ટ્રસ્ટને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે આ દંડ પતંજલિના એ દાવા માટે કરવામાં આવ્યો છે, કે જેમાં કહેવામાં આવ્યું છે કે તેમનું આયુર્વેદિક સૂત્રિકરણ કોરોનીલ વાયરસને સારો કરી શકે છે. જણાવી દઈએ આ પહેલા મદ્રાસ હાઈકોર્ટે કોરોના વાયરસનાં ઉપચારને લઈને રજુ કરવામાં આવેલી કોરોનીલ દવાનાં ટ્રેડમાર્કનાં વપરાશ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો.

જસ્ટીસ સીવી કાર્તિકેયને ચેન્નઈની કંપની અરૂદ્રા એન્જીનીયરીંગ લિમિટેડની અરજી પર 30 જુલાઈ સુધી આ વચગાળાનો આદેશ જારી કર્યો હતો. અરૂદ્દા એન્જીનીયરીંગે દાવો કર્યો હતો કે વર્ષ 1993માં તેની પાસે કોરોનિલ ટ્રેડમાર્ક છે, અને ન્યૂઝ એજન્સી પીટીઆઈનાં જણાવ્યા અનુસાર 1993માં કોરોનિલ 213 એસપીએલ અને કોરોનિલ-92 બીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ત્યારથી જ તે રિન્યુઅલ પણ કરાવી રહી છે.

બાબા રામદેવે બુધવારે દાવો કર્યો હતો કે પતંજલિ આયુર્વેદ કોરાનિલની માગને પુરી કરવા માટે તે ઝઝૂમી રહ્યા છે. અત્યાર સુધી તે માત્ર રોજના એક લાખ પેકેટની જ માગને સંતોષી શકતા હતા, જે હવે રોજની 10 લાખ કોરોનિલ પેકેટની માગ થઈ રહી છે, જો કે અમે માત્ર 1 લાખ પેકેટ જ આપી રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે પતંજલિ આયુર્વેદે કોરોનિલની કિંમત માત્ર 500 રૂપિયા રાખી છે પરંતુ અગર અમે તેની કિંમત 5000 રૂપિયા રાખી હોતે તો આજે અમે આસાનીથી પાંચ હજાર કરોડ રૂપિયા કમાઈ શકતા હતા પરંતુ અમે એવું નથી કર્યું.

જણાવી દઈએ કે કોરોનિલનાં લોન્ચ પહેલા બાબા રામદેવે દાવો કર્યો હતો કે કોરોનિલ દવા કોરોનાનાં પેશન્ટને સારો કરી શકવાની ક્ષમતા રાખે છે. જો કે આયુષ મંત્રાલયે તેની વેચવા પર પ્રતિબંધ લગાડી દીધો અને પછી હેલ્થ મિનિસ્ટ્રીએ કહ્યું કે તે તેને ઈમ્યુનિટી બુસ્ટરનાં રૂપમાં વેચી શકે છે.

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">