મધ્યપ્રદેશ એક્ઝિટ પોલ: મધ્યપ્રદેશમાં 111થી 121 બેઠકો સાથે કોંગ્રેસ આગળ, ભાજપને 106થી 116 બેઠકો મળવાનુ અનુમાન અધર્સને 6 બેઠકો 

મધ્યપ્રદેશ એક્ઝિટ પોલ:  એક્ઝિટ પોલ પોલ સ્ટ્રેટના સર્વે મુજબ મધ્યપ્રદેશમાં 111 થી  121 બેઠકો  સાથે કોંગ્રેસ આગળ છે. જ્યારે ભાજપને 106 થી 116 બેઠકો મળવાનું અનુમાન છે અને અધર્સને 6 બેઠકો મળવાનુ અનુમાન છે.  વોટ શેર અનુસાર કોંગ્રેસને 45 ટકા ભાજપને 43.3 ટકા અને અધર્સને 11.1 ટકા મળ્યો હોવાનુ અનુમાન છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2023 | 7:26 PM

મધ્યપ્રદેશ એક્ઝિટ પોલ:  એક્ઝિટ પોલ પોલ સ્ટ્રેટના સર્વે મુજબ મધ્યપ્રદેશમાં 111 થી  121 બેઠકો  સાથે કોંગ્રેસ આગળ છે. જ્યારે ભાજપને 106 થી 116 બેઠકો મળવાનું અનુમાન છે અને અધર્સને 6 બેઠકો મળવાનુ અનુમાન છે.  વોટ શેર અનુસાર કોંગ્રેસને 45 ટકા ભાજપને 43.3 ટકા અને અધર્સને 11.1 ટકા મળ્યો હોવાનુ અનુમાન છે.  લાડલી બહેન યોજનાને ભાજપ તેનુ ટ્રમ્પ કાર્ડ માની રહી છે. એ ફળીભુત થઈ હોવાનુ જણાઈ રહ્યુ છે.  શિવરાજ સરકારને લાડલી બહેન યોજના  ફળી હોવાનુ દેખાઈ રહ્યુ છે. ભાજપને મહિલાઓના 47 ટકા વોટ મળી રહ્યા છે. આ ચૂંટણીમાં પોલ સ્ટ્રેટના સર્વે અનુસાર કોંગ્રેસને 50 ટકા એસસી વોટ મળ્યા છે.  એસટી વોટ 49 ટકા મળ્યા છે.

Pol Strat Exit Poll અનુસાર મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર

ચૂંટણી બાદ સામે આવેલા પોલ સ્ટ્રેટ એક્ઝિટ પોલના સર્વે અનુસાર મધ્યપ્રદેશની તસ્વીર સ્પષ્ટ થઈ ગઈ છે.  કોંગ્રેસ બહુમતી સાથે મધ્યપ્રદેશમાં સરકાર બનાવવા જઈ રહી છે.

કોને કેટલા વોટ શેર

પોલ સ્ટ્રેટ અનુસાર 45.6%  વોટ કોંગ્રેસના ફાળે

કયા વિટામિનની ઉણપથી ગળામાં ચાંદા પડે છે?
મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંને 'સિંઘમ અગેઇન'થી કરશે મોટી કમાણી, જાણો કેવી રીતે?
High Blood Pressure : કયા વિટામિનની કમી થી બ્લડ પ્રેશર વધે છે?
ડાબા પડખે સુવાના 4 ફાયદા, જાણી લો
Tomato : ટામેટાંનો રસ ખૂબ જ છે ફાયદાકારક, જાણો કેવી રીતે જ્યુસ બનાવવું
આજનું રાશિફળ તારીખ : 02-11-2024
  • ભાજપને 43.3 %
  • કોંગ્રેસને 45 %
  • અધર્સને 13 %

ફર્સ્ટ ટાઈમ વોટરની પસંદગી કોંગ્રેસ

ફર્સ્ટ ટાઈમ વોટર્સની જો વાત કરીએ તો મધ્યપ્રદેશમાં ભાજપને પ્રથમવાર વોટ કરનારા વર્ગના 42 ટકા વોટ શેર મળ્યો છે. કોંગ્રેસને 45 ટકા વોટ શેર મળી રહ્યો છે. જ્યારે અધર્સને 13 ટકા વોટ મળ્યા છે.

મહિલાઓની પસંદ ભાજપ- સર્વે

PolStrat ના એક્ઝિટ પોલ સર્વે અનુસાર મહિલાઓએ ભાજપ પર પસંદગી ઉતારી છએ. સર્વે મુજબ 47 ટકા મહિલાઓએ ભાજપના પક્ષમાં મત આપ્યા છે. જ્યારે કોંગ્રેસના પક્ષમાં 43 ટકા મહિલાઓએ મત આપ્યા છે.

પુરુષ વોટર્સ કોંગ્રેસની સાથે

8000 વોટર્સ વચ્ચે કરાવવામાં આવેલા એક્ઝિટ સર્વે અનુસાર મધ્યપ્રદેશમાં કુલ 48 ટકા પુરુષોએ કોંગ્રેસના પક્ષમાં મત આપ્યા છએ. જ્યારે 43 ટકા મહિલાઓએ કોંગ્રેસને મત આપ્યા છે

મુસ્લિમ વોટરે કોને કેટલા વોટ આપ્યા ?

  • ભાજપ 18 %
  • કોંગ્રેસ 61 %
  • અધર્સ 21 %

SC વોટરે કોને કેટલા વોટ આપ્યા ?

  • ભાજપ 40 %
  • કોંગ્રેસ 49 %
  • અધર્સ 11 %

Polstrat ના સર્વે મુજબ  મધ્યપ્રદેશમાં કોને કેટલી બેઠકો

  • કોંગ્રેસ 111-121
  • ભાજપ 106-116
  • BSP —
  • SP —
  • અધર્સ     0-6

Matrize ના સર્વે મુજબ  મધ્યપ્રદેશમાં કોને કેટલી બેઠકો

  • કોંગ્રેસ 97-107
  • ભાજપ 118-130
  • BSP–
  • SP–
  • અન્ય 0

Today’s Chanakya ના સર્વે મુજબ  મધ્યપ્રદેશમાં કોને કેટલી બેઠકો

  • કોંગ્રેસ 74 (+-12)
  • ભાજપ 151 (+-12)
  • BSP–
  • SP–
  • અન્ય 5 (+-4)

CNX ના સર્વે મુજબ  મધ્યપ્રદેશમાં કોને કેટલી બેઠકો

  • કોંગ્રેસ 111
  • ભાજપ 116
  • BSP– 0
  • SP– 0
  • અન્ય 0-3

શું પંજાબમાં પણ થશે જમ્મુ-કાશ્મીર જેવી સ્થિતિ?
શું પંજાબમાં પણ થશે જમ્મુ-કાશ્મીર જેવી સ્થિતિ?
ડીસા - થરાદ હાઈવે પર સર્જાયો અકસ્માત, આધેડનું મોત
ડીસા - થરાદ હાઈવે પર સર્જાયો અકસ્માત, આધેડનું મોત
સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ વાઘાનો કરાયો શણગાર
સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ વાઘાનો કરાયો શણગાર
ગોંડલના BAPS મંદિરમાં મહંત સ્વામીની હાજરીમાં અન્નકૂટ ધરાવાયો
ગોંડલના BAPS મંદિરમાં મહંત સ્વામીની હાજરીમાં અન્નકૂટ ધરાવાયો
વડતાલ મંદિરમાં અનોખો શણગાર કરાયો, ભક્તોની ભારે ભીડ જોવા મળી
વડતાલ મંદિરમાં અનોખો શણગાર કરાયો, ભક્તોની ભારે ભીડ જોવા મળી
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે પણ નવા વર્ષની કરી ઉજવણી
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે પણ નવા વર્ષની કરી ઉજવણી
જગુદણમાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત થયા
જગુદણમાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત થયા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કરી નવા વર્ષની ઉજવણી
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કરી નવા વર્ષની ઉજવણી
આ રાશિના જાતકોના જીવનમાં આજે સુખ અને સમૃદ્ધિ આવશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોના જીવનમાં આજે સુખ અને સમૃદ્ધિ આવશે, જાણો આજનું રાશિફળ
અબુધાબી BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં ભવ્ય દિપોત્સવ
અબુધાબી BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં ભવ્ય દિપોત્સવ
g clip-path="url(#clip0_868_265)">