AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક તરફ અમિત શાહ ગુજરાતમાં તો વડાપ્રધાન મોદીએ અરૂણાચલ પ્રદેશમાં કર્યા વિપક્ષ પર પ્રહાર,’કોંગ્રેસને લોકોની ભલાઈ કરતાં મલાઈમાં વધુ રસ છે’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાનો પૂર્વત્તર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. જેના માટે આજે તેમણે અરૂણાચલ પ્રદેશના આલોમાં ચૂંટણીસભાનું સંબોધન કર્યું હતું. જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિકાસના ડબલ એન્જીન માટે અરૂણાચલ પ્રદેશનો આભારી છું. ભારતના નવા ગ્રોથ એન્જિન બનાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સાથે […]

એક તરફ અમિત શાહ ગુજરાતમાં તો વડાપ્રધાન મોદીએ અરૂણાચલ પ્રદેશમાં કર્યા વિપક્ષ પર પ્રહાર,'કોંગ્રેસને લોકોની ભલાઈ કરતાં મલાઈમાં વધુ રસ છે'
| Updated on: Mar 30, 2019 | 7:25 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાનો પૂર્વત્તર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. જેના માટે આજે તેમણે અરૂણાચલ પ્રદેશના આલોમાં ચૂંટણીસભાનું સંબોધન કર્યું હતું. જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિકાસના ડબલ એન્જીન માટે અરૂણાચલ પ્રદેશનો આભારી છું. ભારતના નવા ગ્રોથ એન્જિન બનાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે.

આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સાથે જ અમારી સરકારના કામનો હિસાબ આપવાની શરૂઆત પણ અરૂણાચલ પ્રદેશથી જ થઈ રહી છે. કોંગ્રેસ પર પ્રહાર કરતાં વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ સરકાર ગમે ત્યાં હોય તેને લોકોની ભલાઈના કામ કરતાં મલાઈના કામમાં વધુ રસ રહ્યો હતો.

આ પણ વાંચો : આજે રાત્રે કેમ લગભગ એક કલાક માટે સમગ્ર દુનિયામાં બંધ રહેશે લાઈટ, શું છે તેના પાછળનું ખાસ કારણ ? તમે પણ તેના સહભાગી બની શકો છો

કોંગ્રેસની પર  પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તમને ખબર છે અહીં જે તેમના નેતાઓ છે તે ગરીબની થાળીમાંથી ભોજન લઈ રહ્યા છે. તેમને પ્રેરણા દિલ્હીમાં બેઠેલાં નેતાઓ પાસેથી મળતી રહે છે. તેઓ ખેડૂતોની જમીન ચોરી રહ્યા છે.

હાલના કોંગ્રેસ દ્વારા સરકારના શક્તિ મિશન પર વાત કરતાં મોદીએ કહ્યું કે, કોંગ્રેસ અને વિપક્ષ આપણાં જે વૈજ્ઞાનિકો દ્વારા જે કામ કરવામાં આવ્યું છે તેનો પણ મજાક બનાવી રહ્યું છે. અગાઉ તેમણે સેના દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક પર પણ સવાલ ઉઠાવ્યા હતા. જે યોગ્ય નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
g clip-path="url(#clip0_868_265)">