AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ચિલ્લર મેન’ ઉમેદવાર 25 હજારના સિક્કા લઈને પહોંચ્યો પોતાનું નામંકન દાખલ કરવા માટે, ક્લેકટરને પણ આવી ગયા આંખે અંધારા !

લોકસભાની ચૂંટણી માટે વિવિધ પ્રકારના રાજકીય સ્ટંટ જોવા મળતાં હોય છે. ત્યારે તમિલનાડુમાં થોડાં દિવસ પહેલાં એક નવો જ પ્રકારનો સ્ટંટ જોવા મળ્યો છે. જ્યાં એક ઉમેદવારો પોતાની બેઠક પરથી ફોર્મ ભર્યું હતું. સોમવારે એક ફોટો સામે આવ્યો છે. જેમાં એક અપક્ષ ઉમેદવારે પોતાના ફોર્મ સાથે જમા કરવાની રકમ રૂ. 25 હજાર માટે ચૂંટણી અધિકારીને […]

'ચિલ્લર મેન' ઉમેદવાર 25 હજારના સિક્કા લઈને પહોંચ્યો પોતાનું નામંકન દાખલ કરવા માટે, ક્લેકટરને પણ આવી ગયા આંખે અંધારા !
| Updated on: Mar 27, 2019 | 3:38 AM
Share

લોકસભાની ચૂંટણી માટે વિવિધ પ્રકારના રાજકીય સ્ટંટ જોવા મળતાં હોય છે. ત્યારે તમિલનાડુમાં થોડાં દિવસ પહેલાં એક નવો જ પ્રકારનો સ્ટંટ જોવા મળ્યો છે. જ્યાં એક ઉમેદવારો પોતાની બેઠક પરથી ફોર્મ ભર્યું હતું.

સોમવારે એક ફોટો સામે આવ્યો છે. જેમાં એક અપક્ષ ઉમેદવારે પોતાના ફોર્મ સાથે જમા કરવાની રકમ રૂ. 25 હજાર માટે ચૂંટણી અધિકારીને સિક્કા આપ્યા હતા. કુપ્પલજી દેવાદોસે પોતાના જમાનત માટે જે 25 હજાર રૂપિયા આપવાના હોય છે તેના માટે એક વાસણમાં સિક્કા લઈને પહોંચ્યા હતા.

આ પણ વાંચો : ગોવામાં મોડી રાત્રે કોંગ્રેસ માટે આવ્યો ભૂકંપ, અડઘી રાત્રે MGP ના બે ધારાસભ્યો ભાજપમાં થયાં સામેલ

જેના માટે તેઓ એક વાસણ લઈને જ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જેમાં 1 2 અને 5 ના સિક્કા રહેલાં હતા. જેને ગણવા માટે પણ ક્લેકટર કચેરીના અધિકારીઓને પણ ઘણી તકલીફ થઈ હતી. જો કે કુપ્પલજી દેવાદોસને ચિલ્લર મેન નામ આપવામાં આવ્યું છે.

તમિલનાડુમાં 39 લોકસભાની બેઠકો પર બીજા ચરણમાં 18 એપ્રિલના રોજ મતદાન થશે. જેના માટે 26 માર્ચ સુધીમાં ફોર્મ ભરવાના હતા. જેમાં કુપ્પલજીએ ચેન્નાઈ સેન્ટ્રલ બેઠક પરથી અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો
હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
g clip-path="url(#clip0_868_265)">